બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
અડાલજ નર્મદા કેનાલ પાસેથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો
આશરે ૩૦થી ૩૫ વર્ષની મહિલા હોવાનંુ પોલીસનંુ અનુમાન, તપાસ હાથ ધરી
ઉતાવળે આંબા પકવવાનો પ્રયત્ન ચૂંટણીની ભનક આવતા રાતોરાત ૩૯૫ કરોડના કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
કોરોના સમયમાં ગાંધીનગરને અત્યાર સુધીમાં રૂ.૬૮૬ કરોડના કામોની ભેટ
ધાનેરા પાલિકાની વેરા વસુલી માટે કરાઇ લાલ આંખ
વેરા બાકીદારના પાણીના નળ કનેકશન કાપવાની શરૂઆત કરાઇ
કમલમ ફ્રૂટની વચ્ચે ગલગોટા અને શાકભાજી વાવી મબલક કમાણી કરતો કાંકરેજનો ખેડૂત
રેતાળ વિસ્તારમાં ડ્રીપ ઈરિગેશનની મદદથી ખેતી કરી પાણીનો બચાવ કરી ફૂલો, તડબૂચ અને વિવિધ શાકભાજીઓની ખેતી
બટાકામાં ભાવ તળીયે બેસી જતા ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર
આ વર્ષે બટાકાના ભાવ તળિયે બેસી ગયા છે
નગરપાલિકા દ્વારા નાના કામ શરૂ લડબીનાળુ ક્યારે સાફ થશે એ ચર્ચાનો મુદ્દો
લડબીનાળામાં અનેક વિસ્તારનું ગંદુ પાણી અહીં ભરાઈ રહે છે
થરાદ પંથકમાં લાઈટ બિલ ન ભરનાર બાકીદારો સામે વિદ્યુતબોર્ડ કરી લાલ આંખ
વિદ્યુત બોર્ડની ઓફિસ આગળ વીજ કનેકશન કાપી નાંખવાની જાહેર સૂચના
બટાકામાં મંદી આવતા ખેતરમાં પડેલા ઢગલા બગડવાની સ્થિતિ ઉપર
કોલ્ડ સ્ટોરેજ ફૂલ થતાં ખેડૂતો ખેતરમાં ઢગલા કરવા મજબૂર
વધતા જતા કોરોના કેસથી જાેખમ ન લેવા સંગઠનની અપીલ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી મોકૂફ રાખી વહીવટદાર નિમો ઃ મહાસંઘ
કોરોનાની ગાઈડલાઈન અને નિયમોનું પાલન અઘરું બનશે જેથી કોરોનાનો વિસ્ફોટ શહેરમાં થઈ શકે છે
દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીશે ઃ કોંગ્રેસ વટલાઇ જાય નહિ તેવા ઉમેદવાર પસંદ કરશે
રાયસણ પાર્ટી પ્લોટમાં યોજાયેલી વિસ્તૃત કારોબારીમા ૨૦૦ યુવાનો કોંગ્રેસમાં જાેડાયા
સરઢવ સરપંચે ટ્યુબવેલની ઓરડીના ખોટા બીલ બનાવી કૌભાંડ આચર્યું
વિશ્વકર્મા ટ્રેડર્સ એન્ડ કન્સ્ટ્રક્શનના નામે બે વાર બીલ બનાવ્યા, રબારીવાસમાં લોકોએ ફાળાથી આરસીસી રોડ બનાવ્યો ને બીલ પંચાયતમાં મૂક્યાનો આક્ષેપ
કાણોદરમાં રસ્તાઓ પર ફેલાતું ગટરનું ગંદુ પાણી
છેલ્લા ચાર દિવસથી ગટરો ઉભરાતા રહીશો ત્રાહિમામ
કાયદાની ઐસી તૈસી અમીરગઢમાં આયુર્વેદિક ડીગ્રી ધારક ડોક્ટરની ઉઘાડી લૂંટ
સામાન્ય ઇજાના ડોકટરે ગરીબ પરિવાર પાસેથી ચોવીસો રૂપિયાની માંગણાી કરી
કાંકરેજનાં ખીમાણામાં દિપડો દેખાયો
પંજાના નિશાનનાં આધારે પગેરૂ જશાલી તરફ મળ્યું
છાપી હાઈવે ઉપર દબાણની અરજી મળતા ટીડીઓએ તપાસ હાથ ધરી
દબાણ દારોમાં ખળભળાટ મચી જવા પામ્યો દબાણ દૂર થશે કે પછી માપણી કાગળમાં જ સમાશે
બનાસકાંઠા જિલ્લામાં રેકોર્ડ થરાદ માર્કેટયાર્ડમાં એક લાખ બોરીની આવક
ખેડૂતોને રાયડંુ, જીરુ, એરંડામાં સૌથી વધારે ભાવ મળ્યા
ભાટગામની સીમમાંથી વિદેશી દારૂ પકડી પાડતી અડાલજ પોલીસ
ખેતરની કિનારીએ વાડમાં ૫૪૪ બોટલો સંતાડેલી હતી
પાલનપુરથી અમદાવાદ નેશનલ હાઇવે પર સિક્સલેનની કામગીરીમાં ચાલતી લાલીયાવાડી
કોઈ જગ્યાએ ડાઇવર્ઝન ન હોવાથી અકસ્માતની મોટી ભીતિ
ધાનેરાના વાસણ પાસે ટવેરા ગાડીમાંથી પિસ્તોલ સાથે ચાર ઇસમ ઝડપાયા
ચારેય ઇસમો પાસેથી પોલીસે ૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો


