બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
માણસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભીખાભાઈ પટેલની બિનહરીફ વરણી
નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને ભાજપના અગ્રણીઓએ ફૂલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા
જિલ્લા પંચાયતમાં ભાજપના હોદ્દેદારોએ કથા કરી, ચાર્જ આજે લેશે
સમગ્ર સંકુલને ફુગ્ગા લગાવી શણગારાયું, સોશિયલ ડીસ્ટન્સનો અભાવ જાેવા મળ્યો
દહેગામમાં ૨૦ દિવસમાં ત્રીજી કાર સળગી, બાયડના ત્રીજા વ્યક્તિનું મોત
સોલંકી પુરા પાસે ડમ્પર સાથે સ્વિફ્ટ કાર ટકરાયા બાદ આગમાં લપેટાઇ ગઇ હતી
મહાત્મા મંદિરમાં તાયફા કરતી સરકાર ભાડું ચૂકવવામાં વામણી
છેલ્લા બે વર્ષમાં સરકારી ૩૮ અને ખાનગી ૩૭ કાર્યક્રમ કર્યા, જેનું ૨.૪ કરોડ ભાડું બાકી
ડીસા શહેરમાં કાળઝાળ ગરમી
તાપમાનનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચ્યો ઃ જાહેર માર્ગો પર લોકોની અવર-જવર ઓછી
ધાનેરાના બાપલા ગામે દબાણ હટાવાતા પથ્થરમારો
ના.કલેકટર દ્વારા સાત દિવસની મુદ્દત અપાતા દબાણ હટાવવાનું મૌકૂફ રખાયું
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા દ્વારા કલાલ સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી.. જેના વિરોધમાં આજે કલાલ જ્ઞાતિ સમાજ,પાલનપુર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું .
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા દ્વારા કલાલ સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી.. જેના વિરોધમાં આજે કલાલ જ્ઞાતિ સમાજ,પાલનપુર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું .
વાવના ઢીમા ગામે આગના બે બનાવથી અફરાતફરી
વીજળીના તણખા નીચેના ભાગે પડતા ઘાસ હોવાથી અચાનક એકાએક આગ લાગવા લાગી હતી
પેથાપુરમાં સફાઈ કર્મચારીઓ દ્વારા કચરો રોડ ઉપર ફેંકી દેવામાં આવ્યો હતો આજે સફાઈ કર્મચારી અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે બેઠક
હડતાળ સમેટી લીધા બાદ આજે અધિકારીઓ સામે કર્મચારીઓ તેમની માંગણીઓ મુકશે
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દ્વારા કલાલ સમાજના લોકોને અપમાનિત કરતા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું
પાલનપુર દ્વારા ગતરોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને આ દેશમાંથી કાઢી મૂકોના બેનર સાથે વિરોધ દર્શાવ્યો હતો
જિલ્લા પંચાયતમાં સાતમા પટેલ, ૩૧માં પ્રમુખ બનશે
પ્રમુખ તરીકે સાદરા બેઠકના દિલીપ પટેલ, ઉપપ્રમુખ તરીકે નાંદોલ બેઠકના ગુણવંતસિંહ ચાવડાએ ઉમેદવારી કરી
બળાત્કારના આરોપીને ફાંસીની સજા માટે આવેદનપત્ર અપાયું
થરાદ તાલુકાના ઉંટવેલીયા ગામની તેર માસની બાળકી પર બળાત્કાર
ગુજરાત સરકાર દ્વારા ચાલતી ધિરાણની યોજનાથી ખેડૂતો પરેશાન
જિલ્લાના ખેડૂતો મોટાભાગે ખાનગી બેંકોમાંથી લઇ રહ્યા છે પાક વીમા
બનાસકાંઠાના લાખણી 13 માસની બાળકી સાથે દુષ્કર્મ ની ઘટના બની હોવાનું સામે આવ્યું.
બનાસકાંઠાના લાખણી 13 માસની બાળકી સાથે દુષ્કર્મ ની ઘટના બની હોવાનું સામે આવ્યું.
અડાલજ પોલીસે ઉવારસદ ટીપી-૯ માંથી ૩ ઈસમો મોબાઈલ એપમાં ક્રિકેટ સટ્ટો રમતા ઝડપી પાડ્યા
તમામની વિરૂધ્ધમાં જુગારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
રાજ્યમાં ગરમીનો પારો ઊંચો જતો જાય છે અમદાવાદ સહિત ૧૬ શહેરમાં ગરમીનો પારો ૩૬ ડિગ્રીને પાર
હાલ ઉત્તરપૂર્વ દિશાનો પવન હોઈ ૩-૪ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો થઈ શકે છે
મહિસાગરના ૩ વર્ષના ધૈર્યરાજસિંહના ઈલાજ માટે પાલનપુરના શ્રી રાજપૂત કરણી સેના દ્વારા દાન એકત્ર કરવામાં આવ્યું.
મહિસાગરના ૩ વર્ષના ધૈર્યરાજસિંહના ઈલાજ માટે પાલનપુરના શ્રી રાજપૂત કરણી સેના દ્વારા દાન એકત્ર કરવામાં આવ્યું.
સફાઈ કામદાર યુનિયન દ્વારા હડતાલ ગાંધીનગર મહાનગર પાલિકાના સફાઈ કામદારોનું શોષણ ?
પડતર પ્રશ્નોને અનેક રજૂઆતો છતાં ન્યાય ન મળતાં હડતાળ કરી વિરોધ નોંધાવ્યો
અલગ અલગ ૯ સંગઠન હડતાળમાં જાેડાયા બેંકોની હડતાળથી ઃ ૨૦થી ૨૫ હજાર કરોડનો વ્યવહાર ઠપ થયા
રાજ્યના ૬૦૦૦૦ બેંક કર્મચારી બે દિવસ કામથી અળગા રહેશે, જેમા રાજ્યની ૫૦૦૦ શાખાઓ બંધ રહેશે


