બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
કલેક્ટર કચેરીમાં જ આપના નેતાને ભાજપના ઉમેદવારે ધોઇ નાંખ્યો
મારા વોર્ડમાં કાલે કેમ પ્રચાર કરવા આવ્યો હતો કહીને ઉમેદવાર ભરત ગોહિલે માર માર્યાનો આક્ષેપ
સિવિલની બેદરકારી ઃ બે દિવસથી ગુમ કોરોના દર્દીની લાશ ટોઇલેટમાંથી મળી
યુવકના પરિવારજનોએ તપાસ કરતા મામલો સામે આવ્યો, મોડી રાત્રે પત્થર મારો કરાયો
કોરોના વાયરસની મહામારી વચ્ચે અલ્પેશ ઠાકોર ભાન ભૂલ્યા વડગામના ગીડાસણ ખાતે પ્રતિષ્ઠા મહોત્સવમાં સરકારની ગાઈડલાઈનનો ભંગ
અલ્પેશ ઠાકોરની જંગી સભામાં ભીડ
ઉમેદવારોની મૂંઝવણ ઃ પ્રચાર, સામગ્રી છપાવવી, ડોર ટુ ડોર પ્રચાર કરવો
પાટનગરમા કોરોના કેસ વધતા ચૂંટણી રદ કરવાની અફવાઓથી બજાર ગરમ થવા લાગ્યું
બનાસકાંઠા જિલ્લાના સામઢી ગામના સમસ્ત મહાકાલ સેનાના કાર્યકર્તાઓ દ્વારા ગાયોને ઘાસચારો આપવાની શરૂઆત કરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લાના સામઢી ગામના સમસ્ત મહાકાલ સેનાના કાર્યકર્તાઓ દ્વારા ગાયોને ઘાસચારો આપવાની શરૂઆત કરવામાં આવી હતી.
બ્રહ્મસમાજનો કાર્યક્રમ છે, કહી લઇ ગયા બાદ મને ખેસ પહેરાવી દીધો
મહાપાલિકામાં હારના ડરથી ભાજપના આગેવાનોએ વોર્ડ-૩ કોંગ્રેસ પ્રમુખને છેતરી લઇ ગયા
કોરોનાએ શહેરમાં ૧૬ લોકોનો ભોગ લીધો ઃ સરકારી ચોપડે શૂન્ય
પાટનગરના સ્મશાનમાં પણ કોરોનાના દર્દીના અગ્નિ સંસ્કાર માટે વેઇટીંગ
બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષ ૭૫ હજાર ટન રાસાયણિક ખાતરનો ઉપયોગ ઇફકો કંપની દ્વારા ખાતરમાં ભાવ વધારો કરતા ખેડૂતોમાં રોષ
સરકાર દ્વારા ભાવ ઓછો નહીં કરવામાં આવે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન
કોંગ્રેસ વોર્ડ ૧૦ની પેનલનો કોબા અને રાંદેસણ ખાતે ઝંઝાવતી પ્રચાર
રાંદેસણમાં ખોડીયાર માના દર્શન કરી ડોર ટુ ડોર પ્રચારમાં રાંદેસણના લોકોએ તેમને વધાવ્યા હતા
ચૂંટણીમાં રાત્રિ કફ્ર્યુને લઇ રાજકીય પાર્ટીઓમાં પ્રચારની ચિંતા
દિવસે ગરમી અને રાત્રે કફર્યુને પગલે મતદારો સુધી પહોંચવાના ઉપાયો શોધવા લાગ્યા
જુનાડીસા સરયુનગર પાસેથી યુવકની લાશ મળી
આત્મહત્યા કે અકસ્માત અથવા કોઈએ મોતને ઘાટ ઉતાર્યા છે
રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૨ વ્યક્તિના મોત સરકારના બધા પ્રયાસો નિષ્ફળ, નવા ૩૫૭૫ કેસ
અત્યાર સુધીમાં કુલ ૩૦૫૧૪૯ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા ઃ ૨૪ કલાકમાં અમદાવાદમાં ૮૨૩ કેસ
દાંતીવાડામાં નકલી બિયારણથી ખેડૂતોને લાખોનું નુકસાન
પાયોનિયર ૮૬ એમ નામનું બિયારણ વાવ્યા બાદ બાજરી ઊગી જ નહીં
હોળી-ધુળેટીના એક સપ્તાહના મિનિ વેકેશન બાદ ડીસા માર્કેટયાર્ડ જણસીઓથી ધમધમ્યુ
સોમવારે ડીસામાં તમાકુની ૫૦ હજાર બોરીની આવક નોંધાઇ
શું ગામડાના લોકોને કોરોના નહીં થાય ? અમીરગઢમાં દેવ ડુંગરપુરીનો લોકમેળો ભરાયો
જાણે કોરોના મહામારીની લોકો ઉપર કોઇજ અસર ના હોય એમ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
બનાસકાંઠા જિલ્લામાં જળ સંકટના એંધાણ
જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમના તળિયા દેખાયા
શિક્ષકને સ્નેપડીલના લકી ડ્રોમાં 11 લાખ રૂપિયાનું 'ઇનામ' લાગ્યું, ફાઇલ ચાર્જના નામે 1.7 લાખ રૂપિયા ગઠિયો પડાવી ગયો.
શિક્ષકને સ્નેપડીલના લકી ડ્રોમાં 11 લાખ રૂપિયાનું 'ઇનામ' લાગ્યું, ફાઇલ ચાર્જના નામે 1.7 લાખ રૂપિયા ગઠિયો પડાવી ગયો.
ગાંધીનગર કોર્પોરેશન વિરોધ પક્ષના નેતાએ ચૂંટણી ન લડવા બાબતે ખુલાસો કર્યો મને કાપ્યો નથી, મેં સ્વેચ્છાએ ચૂંટણી લડવાની ના પાડી છે ઃ શૈલેન્દ્રસિંહ બિહોલા
મારા સહિત મારું સમગ્ર પરિવાર કોરોના સંક્રમિત હોવાથી પ્રજાના હિતમાં ર્નિણય લીધો ઃ વિરોધ પક્ષના નેતા
અહો આશ્ચર્યમ ઃ કોંગ્રેસ વોર્ડ નં ૩ની પેનલને જીત મળે તે માટે જનતાએ ઉમેદવારને શ્રીફળ આપી આશીર્વાદ આપ્યા
સેકટર-૨૪માં સત્યમ શિવમ એપાર્મેન્ટ ખાતેથી અંબાજી માતાજીના દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા


