બી.કે ન્યૂઝ સ્પેસિયલ

ચાણસ્મા તાલુકા સેંઘા ગામે શ્રી બોધરા કુવાની રાજબાઈ બીબડી - સિકોતર માતાની રમેલ યોજાશે

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં સેંધા ગામે તળાવની પાસે શ્રી બોધરા કુવાની રાજબાઈ બીબડી - સિકોતર માતાનું ભવ્ય મંદિર આવેલું છે

Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ રાકેશ ટીકૈતનું ભવ્ય સ્વાગત કર્યું

પાલનપુર ખાતે ખેડૂતોને સંબોધન કરવા પહોંચ્યા રાકેશ ટીકૈત ઃ પાલનપુરના પૂર્વ નગરસેવકે વિરોધ કરતા ખેડૂતોએ મેથીપાક ચખાડ્યા

Read More

સે-૧૩ છાપરામાં ભાજપ ઉમેદવારને ફરિયાદ મળતા જ સમાધાન

ઉમેદવારના પતિ વિક્રમસિંહ ગોલએ તાત્કાલિક ઉભરતી ગટરની સમસ્યા દુર કરી દીધી

Read More

ભીલડી શહેરની બન્ને બાજુ સર્વિસ રોડનો અભાવ

વાહનોની વધતી જતી અવરજવરને લઈ અકસ્માતના વધી રહેલા બનાવો

Read More

ધણપ ગામમાં કોરોનાનો બ્લાસ્ટ, એક જ દિવસમા ૩૬ કેસ

કુલ ૧૬૩ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાથી ૩૬ ગામના અને અન્ય ૬ બહારનાનો સમાવેશ

Read More

સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં તબીબોની અછતના કારણે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું

સિદ્ધપુર સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી વિશે મામલતદારને લેખિત રજુઆત કરવામાં આવી હતી

Read More

થરાદ-સાંચોર હાઈવે પરથી સ્મેક ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

ચાર લાખના ૪૦.૮૭ ગ્રામ સ્મેક (હેરોઈન) સાથે એક મહિલા સહિત ત્રણ લોકોની અટકાયત કરી

Read More

પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવો વચ્ચે વાહન ચાલકોને વધુ એક ભાવનો ફટકો

આજથી નેશનલ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્ષમાં વધારો કરાયો

Read More

પાલનપુર તાલુકાના કુંભલમેર ગામ ગંદકીમાં ગરકાવ થયું

ગટરનું પાણી રહેણાક વિસ્તારમાં ભરાતા રોગચાળાની ભીતિ

Read More

"નો રીપીટ" થિયરીમાં મોટા બધા ગ્રુપોનો સફાયો

શહેર સંગઠનને સાથે રાખી વિશ્વાસમાં લઈને ઉમેદવારોની પસંદગી થઇ હોવાની ચર્ચા

Read More

ભૈરવનાથ પાર્ટી પ્લોટમાં ભાજપમાં ભડકો

ભાજપના કાર્યકર્તાઓનો વોર્ડ નં ૯માં ટિકિટ બાબતે રોષ ભભૂક્યો ઃ સંગઠન મનાવવા લાગ્યું પણ મામલો થાળે પડે તેમ લાગતું નથી

Read More

ગુજરાતમાં સૌ પ્રથમવાર પાલનપુરમાં ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર રેલવે ટ્રેકનો શુભારંભ

ટ્રાન્સપોર્ટમાં પોરબંદર, કંડલાપોર્ટ અને સિમેન્ટની ફેક્ટરીમાં માલની હેરાફેરીમાં સરળ થશે

Read More

ગુજરાતમાં સૌ પ્રથમવાર ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર રેલવે ટ્રેક નો શુભારંભ કરાયો.

ગુજરાતમાં સૌ પ્રથમવાર ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર રેલવે ટ્રેક નો શુભારંભ કરાયો.

Read More

જિ.પં.માં ભાજપના નવા નિશાળીયાઓ બેઠક અધુરી મુકી જતા રહ્યા ઃ કોંગ્રેસ

કોંગ્રેસના સિનિયર સદસ્યોએ નિયમો બતાવતા પ્રમુખ સહિત ભાજપના સભ્યો ભીસમાં મુકાયા હતા

Read More

ડીસામાં માત્ર ૨૦૦ રૂપિયા માટે યુવકની હત્યા

પાંચ શખ્સો દ્વારા યુવકને માથાના ભાગે પાઈપ મારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર

Read More

નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પ્રથમવાર સાધારણ સભા યોજાઈ

માત્ર ૩૦ મિનિટના સમયમાં તમામ પ્રક્રિયાઓ પૂર્ણ ઃ સાધારણ સભામાં ધારાસભ્યને લઈ વિપક્ષમાં વિરોધ

Read More

ડીસાના ધારાસભ્ય વિરૂદ્ધ સમાચાર પ્રસિદ્ધ કરવા બાબતે બી.કે.ન્યૂઝ ચેનલ ઉપર આગામી મુદ્દત સુધી રોક ઃ છ ને નોટિસ

ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાની પ્રતિષ્ઠાને નુકશાન થાય તેવા સમાચાર પ્રસિદ્ધ થયા હતા

Read More

બનાસકાંઠા જિલ્લામાં પાણી તળ ઉંડા જતા ડીસા તાલુકાના શેરપુરા ગામના ખેડૂતનું ભગીરથ કાર્ય

ચોમાસામાં વેડફાતા પાણીનો સંગ્રહ કરી સ્વખર્ચે ખેતતલાવડી બનાવવાનો શુભારંભ કરાયો

Read More

બનાસકાંઠા જિલ્લામાં હોળી ધુળેટીના પર્વની અનોખી ઉજવણી

હોળી ધૂળેટીના તહેવારને લઇ ડીસા માર્કેટયાર્ડ સાત દિવસ સુધી બંધ

Read More