Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ

બેન ભાનમાં નથી, બીજા પાસે લઇ જશો તો અમારી જવાબદારી નહિં આશ્કા હોસ્પિટલે માનવતા લજવી

મૃત વ્યક્તિને છ દિવસ સુધી વેન્ટીલેટર પર રાખી રૂપિયા પડાવ્યા ઃ દર્દીના સગાએ ૪ લાખ ચૂકવ્યા બાદ ૨.૭૫ લાખ ભરો તો જ મૃતદેહ આપવામાં આવશે

Read More

પાલનપુર મુકામે કલેકટરના અધ્યક્ષસ્થાને ખાનગી હોસ્પિટલોના તબીબો સાથે બેઠક યોજાઇ

કોરોના સંક્રમિત દર્દીના RTPCR રિપોર્ટ, આધાર કાર્ડ અને ર્ડાક્ટરની ભલામણના આધારે ખાનગી હોસ્પિટલોને રેમડેસીવીર ઇન્જેકશન મળશે

Read More

પાલનપુર કોવિડ હોસ્પિટલમાં સારવારના અભાવે દર્દીનું મોત

ખાનગી ગાડીમાં દર્દીને લાવ્યા તે જ ગાડીમાં થયું મોત

Read More

રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના ૭૪૧૦ કેસ

અત્યાર સુધીમાં કુલ ૩૨૩૩૭૧ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા ઃ ૨૪ કલાકમાં અમદાવાદમાં ૨૫૨૬ કેસ ઃ રાજ્યમાં ૨૪ કલાકમાં ૭૩ વ્યક્તિના મોત

Read More

ડીસાના મુડેઠા ટોલનાકા નજીક અકસ્માતમાં મહિલાનું મોત

ભીલડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી

Read More

ઉનાળાની શરૂઆત ઃ પાલનપુર તાજનગર અને આદર્શનગર સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા

સાત દિવસથી પીવાનું પાણી ન આવતા સોસાયટીના રહીશો ટેન્કર મંગાવવા મજબુર બન્યા

Read More

ધાનેરા નગરપાલિકાના હુકમની ઐસી કી તૈસી

પાલિકાએ નોટીસો પાઠવવા છતાં રહેણાંકમાં કોમર્શિયલ કામકાજ શરૂ

Read More

મહાનગરોમાં સ્થિતિ બગડતા મુખ્યમંત્રીએ ૮ મનપા કમિશનર સાથે બેઠક

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇન્જેક્શન, ટેસ્ટિંગ અને બેડ બાબતે ચર્ચા કરી રીવ્યુ લીધા

Read More

ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ ઃ ભક્તો વિના મંદિર બન્યા સુમસામ

ગબ્બર અને અંબાજી ખાતે ઘટ સ્થાપના કરવામાં આવી

Read More

દર્શન બંધ:કોરોનાનું સંક્રમણ વધતા યાત્રાધામ અંબાજીનું મંદિર 30 એપ્રિલ સુધી બંધ, ગબ્બર મંદિર ટ્રસ્ટ હસ્તકના અન્ય મંદિર પણ બંધ

દર્શન બંધ:કોરોનાનું સંક્રમણ વધતા યાત્રાધામ અંબાજીનું મંદિર 30 એપ્રિલ સુધી બંધ, ગબ્બર મંદિર ટ્રસ્ટ હસ્તકના અન્ય મંદિર પણ બંધ

Read More

બનાસકાંઠા : પાલનપુરના ભાગળ ગામમાં અસામાજિક તત્વોનો આતંક, ફાયરિંગમાં એક ઘાયલ

બનાસકાંઠા : પાલનપુરના ભાગળ ગામમાં અસામાજિક તત્વોનો આતંક, ફાયરિંગમાં એક ઘાયલ

Read More

લીંબડીયા કેનાલમાં બે પુત્રીઓ સાથે પિતાએ મોત વ્હાલુ કર્યુ

ગાંધીનગરના માધવગઢમાં રહેતા યુવકના મોતનુ રહસ્ય અકબંધ, યુવકની શોધખોળ ચાલુ

Read More

કોરોના પોઝિટિવ મૃતકોના મૃતદેહ સિવિલમાં રઝળવા લાગ્યા

પરિવારજનો મૃતકના મૃતદેહને લેવા નહિ આવતા પરિસ્થિતિ નિર્માણ પામી

Read More

મેડીકલ ઓફિસરે સેક્ટર ૨૧માં કોરોના રોકવા ટેસ્ટીંગ ડોમ શરૂ કર્યો કે ફેલાવવા ?

વેપારીઓના વિરોધ વચ્ચે મેડીકલ ઓફિસરે પોતાનુ ધાર્યુ કર્યુ ઃ માત્ર ઓટોમોબાઇલ લાઇનના જ વેપારીઓને હેરાન કરવા પાછળ કોનો હાથ ?

Read More

સરકારનો સહયોગ ઃ પાલનપુરની છાત્રાએ જીવ બચાવી શકાય તે માટે ડિવાઇસ તૈયાર કર્યું

આપત્તિ સમયે ઓટોમેટિક સાયરન વાગી ઇમરજન્સી બારીથી લપસણી ખુલે છે

Read More

બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના કેસો વચ્ચે પાલનપુર સંપૂર્ણ બંધ

હાલમાં સૌથી વધુ કોરોનાવાયરસના કેસો ડીસા અને પાલનપુરમાં જાેવા મળી રહ્યા છે

Read More

ચૂંટણી પંચે પોતાનો જ ર્નિણય પાછો ખેંચવો પડ્યો ગાંધીનગર મનપાની ચૂંટણી અંતે મોકૂફ

કોરોનાની સ્થિતિ સુધર્યા બાદ નવી તારીખ જાહેર કરવામાં આવશે

Read More

પાલનપુરમાં સ્વયંભૂ બંધનો મિશ્ર પ્રતિસાદ, બંધ માટેની સુચનાઓ છતાં અમુક દુકાનો ખુલ્લી રહી.

પાલનપુરમાં સ્વયંભૂ બંધનો મિશ્ર પ્રતિસાદ, બંધ માટેની સુચનાઓ છતાં અમુક દુકાનો ખુલ્લી રહી.

Read More