બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
વીજ કંપની દ્વારા ફિકસ ચાર્જ પેટે કરોડો રૂપિયા વસુલાતા ખેડૂતોમાં રોષ
દર મહિને પ્રતિ હોસપાવર ૨૦ રૂપિયા વસુલાત કરવામાં આવી રહ્યા છે
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મુન્નાભાઈ એમબીબીએસ પાલનપુરના ભાજપના નેતાનો પુત્ર રીચેકીંગમાં થયો ડોકટર
પાટણ યુનિવર્સિટીમાં એમબીબીએસમાં નાપાસ થયેલ ૩ વિદ્યાર્થીને પાસ કરવા મામલો
મોંઘવારીનો માર, ખેડૂતો પરેશાન! ખાતર, ડીઝલ બાદ બિયારણના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો.
મોંઘવારીનો માર, ખેડૂતો પરેશાન! ખાતર, ડીઝલ બાદ બિયારણના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો.
કાંકરેજના અધગામમાં ગેરકાયદેસર દબાણો તોડી પડાયા
કાંકરેજ મામલતદાર અને તેમની ટીમ દ્વારા દબાણો ખુલ્લા કરાવવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો
અંબાજી દર્શનાર્થે આવતા માઇભક્તોની સેવા માટે સમર્પણ અને સેવાભાવથી કામગીરી કરીએ ઃ કલેકટર આનંદ પટેલ
પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ માટે પાલનપુર મુકામે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
ધાનેરાના સાંકડ ગામે ગ્રામ પંચાયતની ગેરરીતી છતી થઇ
બે વર્ષ થવા છતાં પાણીની ટાંકીને કનેકશન કે નળ પણ નાંખ્યા નથી
ચૂંટણી લડવાની લાળ ટપકતા ચૂંટણી નહીં યોજવા વિરોધ કરતા વસાહત મહાસંઘના હોદેદાર ઉમેદવારી કરવા દોડી ગયા
દૂધમાં અને દહીંમાં બંને બાજુ પગ રાખતા પ્રજાએ ફીટકાર વરસાવી
રાજ્યના નાયબ મુખ્યમંત્રીની હોલીને લઈને સ્પષ્ટતા ગુજરાતમાં હોળી પ્રગટાવવાની આંશિક મંજૂરી, ધૂળેટી પર રોક
પરંપરાગત ધાર્મિક વિધીથી હોળી પ્રગટાવી શકાશે પણ ભીડ એકત્રિત ન થાય તેનું વિશેષ રીતે ધ્યાન રાખવું પડશે
ગાંધીનગરમાં પ્રથમવાર ભવ્ય વૈદિક હોળીનું આયોજન
સેક્ટર-૭ ખાતે ૩ ટન ગાયના છાણાંમાંથી બનેલી સ્ટીકથી હોળી પર્વ ઉજાવાશે
સિધ્ધપુરમાં હનીટ્રેપ ઃ પાંચ લાખની માંગણી
તાવટ કરવા રૂ.પાંચ લાખની માંગ કરી ૨ લાખ આપવાનું નક્કી થયંુ હતું
ઉવરસાદ ડેન્ટલ કોલેજ પાસેથી ત્રણ રીક્ષાઓમાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો
કુલ ૧૫૦૨ વિદેશી દારૂની બોટલો મળી ૨,૭૧,૨૪૮ રૂપિયાનો મુદ્દામાલ પકડ્યો
અંબાજી મંદિરના ગેટ પર બોર્ડ લાગ્યા
ભક્તો ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં જઈ શકશે નહીં
શામળાજીમાં બેન્કોના એ.ટી.એમ. શોભાના ગાંઠિયા સમાન બન્યા
છેલ્લા કેટલાંય મહિનાઓથી છે બંધ હાલતમાં
બટાકાના ભાવની અસર બજારમાં જાેવા મળી હોળી-ધૂળેટીના તહેવારોના ટાંણે ભીલડીની બજાર સુમસામ
તમામ ધંધા ઠપ્પ ઃ મંદીના માહોલને લઈ વેપારીઓની ચિંતા વધી
ધાનેરામાં તસ્કરોએ રાત્રીના સમયે ૯ દુકાનોના તાળા તોડ્યા
ધાનેરા ટાઉન પોલીસ માત્ર હપ્તા જ ઉઘરાવે છે નાઇટ કરતા નથી ઃ વેપારીઓ
ભાજપની સેન્સ પ્રક્રિયાએ ઉમેદવારોની ઉંઘ ઉડાડી
મોડી રાત સુધી સેન્સ પ્રક્રિયા ચાલી, નવા વિસ્તારમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો
પાલનપુર શહેરના વોર્ડ ત્રણ અને પાંચમાં અનેક સમસ્યા
નગરસેવકો દેખાતા નથી ઃ પાલિકા સફાઈ કરાવતી નથી
વિધાનસભા ગેટ આગળ દલિત સમાજના ૨૦૦ કાર્યકરોની અટકાયત
ઘોઘા દલિત હત્યાકાંડ અને પી.એસ.આઇ. ભરતીમાં અનામતના મુદ્દે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા
પોલીસ વિભાગની નવી ભરતીના નવા નિયમોમાં સુધારા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
પીએસઆઈ, એએસઆઈ અને કોન્સ્ટેબલના નવા ભરતીના નિયમોમાં પરીક્ષાર્થીઓ માટે નુકસાનકારક ઃ પરીક્ષાર્થીઓ


