બી.કે ન્યૂઝ સ્પેસિયલ

એકમ કસોટીનો જશ લેવા શિક્ષક સંઘ અને શૈક્ષિક મહાસંઘનું સોશિયલ મીડિયામાં વોર

કોરોના વાઇરસમાં સરકારે પરીક્ષા રદનો ર્નિણય કરતા બંને સંઘ લાભ ખાટવા મેદાનમાં

Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં વધારો ડીસામાં વધતા જતા કોરોના વાયરસના કેસ વચ્ચે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

કોરોના પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર મળતી નથી અને તેમની મુસીબતો વધી છે. જેને લઈને હવે આવા લોકોની મદદે અનેક સમાજાે અમે સામાજિક સંસ્થાઓ આવી રહી છે

Read More

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે ટ્રાવેલ્સના ધંધામાં કરોડોનું નુકશાન

વધતા જતા કોરોના વાયરસના કારણે અનેક ધંધા-રોજગાર બંધ ઃ અનેક લગ્ન પ્રસંગ મોકૂફ

Read More

પાલનપુરની બનાસ કોવિડ-19 હોસ્પિટલ ખરા અર્થમાં બની આત્મનિર્ભર.

પાલનપુરની બનાસ કોવિડ-19 હોસ્પિટલ ખરા અર્થમાં બની આત્મનિર્ભર.

Read More

સાવચેતી : બનાસ ડેરી અને આરોગ્ય વિભાગે જિલ્લાની દૂધ મંડળી પર ગ્રાહકોનો કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કર્યું.

સાવચેતી : બનાસ ડેરી અને આરોગ્ય વિભાગે જિલ્લાની દૂધ મંડળી પર ગ્રાહકોનો કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કર્યું.

Read More

ડીસાની હેત હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 5 દર્દીના મોત થયાનો પરિજનોનો આરોપ.

ડીસાની હેત હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 5 દર્દીના મોત થયાનો પરિજનોનો આરોપ.

Read More

ડીસા ખાતે કાર્યરત જય તુલસી શાળામાં રસીકરણ કેમ્પનું આયોજના કરવામાં આવ્યું હતું.

ડીસા ખાતે કાર્યરત જય તુલસી શાળામાં રસીકરણ કેમ્પનું આયોજના કરવામાં આવ્યું હતું.

Read More

આરટીઓ કચેરીમાં સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડ્યા

લાયસન્સ સહિતની કામગીરી માટે આવતા અરજદારોથી કચેરી ઉભરાઇ

Read More

મહાપાલિકાના સફાઇ કર્મચારીઓએ સુરક્ષાના અભાવે હડતાલ પાડી

ફરજ દરમિયાન ગ્લવ્ઝ, સેનેટાઇઝર જેવી સુવિધા આપવામાં નહિ આવતા રોષ વ્યક્ત કર્યો

Read More

રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૨૧ વ્યક્તિના મોત ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ ૧૨૨૦૬ નવા કેસ નોંધાયા

કુલ ૩૪૬૦૬૩ લોકોને સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા, સૌથી વધુ સુરતમાં ૨૪, અમદાવાદમાં ૨૩ના મોત

Read More

ચૈત્રી નવરાત્રી આઠમે ભક્તો વિના યજ્ઞ, જવેરા વિધિ યોજાઈ,મંદિર ખાલી જાેવા મળ્યું

પોઝિટિવ કેસોમાં ભારે વધારો થતા રાજ્યના તમામ મંદિરો ૩૦ એપ્રિલ સુધી બંધ છે

Read More

થરામાં કોરોનાનું સંક્રમણ વધતાં બુધવારથી રવિવાર સુધી લોકડાઉન

પી.એમ.સી. માર્કેટયાર્ડ વગેરે તમામ જાતના વેપાર ધંધા બંધ રહેશે

Read More

કોરોનાગ્રસ્ત પરિવારોને નિઃસ્વાર્થ ભાવે અવિરત જમાડતો રાધે રાધે પરિવાર

હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓના ચહેરા ઉપર હાસ્ય લાવવાથી હોમઆઇસોલેશન પરિવારોને જમાડવા સુધીની કપરી સફર

Read More

કોરોનાએ અંતિમ સમયે આપવામાં આવતી વિદાયને બદલી નાંખી

ગ્રામ્ય વિસ્તારમા મૃતકને ટ્રેક્ટરની ટ્રોલીમાં મુકી સીધો જ સ્મશાનમાં લઇ જવાય છે

Read More

હવે તો પાટનગરનુ સ્મશાન પણ થાકવા લાગ્યુ, ખુલ્લી જગ્યામાં અગ્નિદાહ શરૂ કર્યા

કાયમી ચાર સગડી બાદ નીચે ખુલ્લી જગ્યામાં અંગ્નિસંસ્કારની ક્રિયા ચાલુ કરવામાં આવી હતી

Read More

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ ખાનગી અને સરકારી હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાયા

હજુ પણ ગંભીર પરિસ્થિતિ ઊભી થાય તેવું ખાનગી હોસ્પિટલના તબીબો માની રહ્યા છે

Read More

શહેરમાં RTPCR કીટના ઓછા સપ્લાયથી ધક્કા ખાતા નાગરિકો

ટેસ્ટ કરાવવા વહેલી સવારથી લાઇન લગાવ્યા બાદ વારો આવતા જ પડદા પડી જાય છે

Read More

બોર્ડની પરીક્ષાઓ મોકૂફ, ધો.૧-૯-૧૧માં માસ પ્રમોશન અપાશે

બોર્ડની પરીક્ષા ક્યારે લેવી તેનો ર્નિણય ૧૫મી મેના રોજ સ્થિતિની સમીક્ષા કર્યા બાદ લેવાશે, નવી તારીખ જાહેર કરતી વખતે ૧૫ દિવસનો સમય અપાશે

Read More