બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
ડીસામાં ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ડીસા દક્ષિણ પોલીસ
એક પેન્ડલ રીક્ષામાં એક ઇસમ ચોરીમાં ગયેલ મુદ્દામાલ ભરી લઇ જઇ રહેલ હોઇ જેને પકડી પાડી
આગામી ૧ લી મે થી ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવાની શરૂઆત થશે
બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના વાયરસના કેસ અટકાવવા તંત્ર મેદાનમાં ૧૬ લાખથી પણ વધુ લોકોને બે મહિનામાં જ રસીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્ધાર
શહેર ભાજપના સંગઠને ગૃહમંત્રી સમક્ષ કહ્યંુ અમારુ કોઇ સાંભળતુ નથી
કોલવડામાં ઓક્સિજન પ્લાન્ટના શુભારંભ સમયે મેયર, શહેર પ્રમુખ સાથે ઔપચારીક બેઠક થઇ હતી
પૂર્વ ધારાસભ્યએ દર્દીની સ્થિતિ જાેઇ કહ્યંુ, દાખલ કરો, સારવાર નહિ મળતા મોત
દર્દી મોત સામે જજુમતો હતો અને તબીબો ધારાસભ્ય સાથે બોલાચાલી કરવા લાગ્યા
કોલવડા હોસ્પિટલમાં દર મીનીટે ૨૮૦ લીટર ઉત્પન્ન થતા ઓક્સિજન પ્લાન્ટનો આરંભ
રાજ્યમાં નવા ૧૧ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા કેન્દ્ર દ્વારા આપવામાં આવી મંજુરી ઃ શાહ
રોગપ્રતિકારક શક્તિ + ડોકટરની સેવા + તમારી સાવચેતી = કોરોનાની હાર કોરોનાની લડાઈ સામેનું સાદુ ગણિત
કોરોના વોરિયર્સ બનતા ડીસાના ડોકટરો
‘તમે પુત્રને જન્મ આપ્યો છે' આટલું સાંભળી કોરોના સંક્રમિત માતાએ આંખો મીંચી દીધી!!
‘તમે પુત્રને જન્મ આપ્યો છે' આટલું સાંભળી કોરોના સંક્રમિત માતાએ આંખો મીંચી દીધી!!
થરાદમાં મોતનો સીલસીલો યથાવત ઃ થરાદનંુ સચ્ચિદાનંદ મુક્તિ ધામ બન્યું પ્રેરણારૂપ
ફક્ત એક રૂપિયાના ટોકનથી તમામ સુવિધા આપવામાં આવે છે
કાંકરેજના શિહીરીમાં પાટણ હાઈવે નાળા પાસે લોખંડ ભરેલ ટ્રક ગટરમાં ફસાઈ
મોટી ભારે ધરખમ ટ્રકો ભરીને આવન જાવન કરતી વખતે પાટણ નાળામાં મોટા ભાગે ટ્રાફિક જામ થઈ જાય છે
તમામ ખર્ચ ટાટા ટ્રસ્ટ ઉઠાવશે ઃ અમિત શાહ ગાંધીનગરમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલ બનશે
મીડિયાના મિત્રોને અપીલ કરૂ છું કે, ગુજરાતીઓનો જુસ્સો વધે, તે પ્રકારનાં સકારાત્મક સમાચારો ચલાવવામાં આવે. તે સિવાય કોઇ જ વિકલ્પ નથી
સરકારની બેદરકારી કે તંત્રની અણઆવડત માણસા નમો કોવિડ સેન્ટરમાં ઓક્સિજન પુરો થતા રાત્રે અફરાતફરી મચી ગઇ
સેન્ટરમાં સારવાર લેતા દર્દીઓને રાતો રાત ગાંધીનગર સિવિલ અને કોલવડા ખસેડવા પડ્યા
રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૪૨ વ્યક્તિના મોત કોરોનાનો આતંક દિવસેને દિવસે વધ્યો ઃ ૧૩૮૦૪ કેસ
અત્યાર સુધીમાં કુલ ૩૬૧૪૯૩લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા ઃ ૨૪ કલાકમાં અમદાવાદમાં ૫૪૭૦ કેસ
ડીસાના ધારાસભ્યએ સરકારી કોવિડ હોસ્પિટલની લીધી મુલાકાત
તાત્કાલિક ૨૦૦ બેડની વ્યવસ્થા ઉભી કરાશે
કરફર્યુને બનાસકાંઠા જિલ્લામાં વ્યાપક આવકાર
જિલ્લા વહીવટી તંત્ર અને વેપારી એસોસિએશનની અપીલને લોકોએ વધાવી ઘરમાં રહેવાનું પસંદ કર્યુ
ડીસામાં સ્વૈચ્છીક લોકડાઉનને મળ્યું સંપૂર્ણ સમર્થન
વધતાં જતાં કોરોના વાયરસની ચેઈન તોડવા તમામ ધંધા-રોજગાર બંધ ઃ ડીસામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો
પ્રધાનમંત્રી નિઃશુલ્ક કોવિડ કેર સેન્ટરની શરૂઆત
દર્દી સાજાે થઈને ઘરે જાય ત્યાં સુધી મેડીકલ તેમજ રહેવા જમવા નાસ્તાની વ્યવસ્થા તદ્દન નિઃશુલ્ક કરવામાં આવશે
મડાણા પીએચસીમાં એમબીબીએસ મેડીકલ ઓફિસર મુકવા માંગ ઉઠી
પાલનપુર તાલુકાના સૌથી મોટા વિસ્તારનંુ પીએચસી સેન્ટરમાં ૪ માસથી મેડીકલ ઓફિસર ટ્રેનિંગમાં જતા લોકોને ભારે હાલાકી
૧૨ કલાક સુધી પડી રહેલા મૃતદેહને ભાજપના મહામંત્રી ધર્મેન્દ્રસિંહે અંતિમ સંસ્કાર કર્યો
તંત્ર સહિત લોકો પાસે મદદ માંગી થાકેલા પરિવારને ગામમાંથી લોકોએ કીધું ધર્મેન્દ્રસિંહને ફોન કરો તે તમને અવશ્ય મદદ કરશે
મહાનગરના ભાજપા કાર્યકર્તાઓ કોરોના મહામારીના સમયમાં ‘સેવાયજ્ઞ'માં જાેતરાયા
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ અને શહેર પ્રમુખ ઋચિર ભટ્ટની આગેવાનીમાં દરરોજ અવિરત સેવાના કાર્યો કરી રહ્યા છે ભાજપાના કાર્યકર્તાઓ


