ગેળા ગામમાં વોટીંગ વખતે ઈવીએમ મશીનના ફોટા થયાં વાયરલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-24 05:36:18
  • Views : 534
  • Modified Date : 2019-04-24 05:36:18

લાખણી તાલુકાના ગેળા ગામમાં  ૨૩ એપ્રિલના રોજ  મતદાન  વખતે  ઇવીએમ મશીનના  ફોટા  વાયરલ થયા હતા.  વોટ  કરતી  વખતે   તંત્રની  બેદરકારીના લીધે   મતદારો  મત  આપતી  વખતે  મોબાઈલથી  ફોટા  પાડી સોશિયલ  મીડિયામાં વાયરલ  કર્યા  હતા. પોલીસ તંત્ર  તથા  બુથમાં ફરજ  બજાવતા   અધિકારીઓ  આ  બાબત  પર  ધ્યાનના આપતા ઇવીએમ મશીનના ફોટા સોશિયલ મીડિયામાં ફરતા  થઇ ગયા હતા.  ગેળા ખાતે  ૭૫.૬૦% જેટલુ મતદાન ભારે થયું હતું.

Download Our B K News Today App



Related News