આજનો દિવસ # ૨૩ એપ્રિલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-23 06:05:31
  • Views : 560
  • Modified Date : 2019-04-23 06:13:40

:    ઇ.સ ૧૬૧૬ઃ- અંગ્રેજી સાહિત્યના મહાન કવિ અને
નાટકકાર વિલિયમ શેક્સપિયરનું મૃત્યુ  થયું હતું.
:    ઇ.સ ૧૬૬૦ઃ- સ્વીડન અને પોલેન્ડ વચ્ચે ઓલિવા સંધિ માટે સહમતી સધાઇ હતી.
:    ઇ.સ ૧૬૬૧ઃ-  બ્રિટિશ સમ્રાટ ચાલ્સ દ્વિતીયનો લંડન ખાતે રાજ્યાભિષેક કરવામાં આવ્યો.
;    ઇ.સ ૧૮૫૮ઃ- ૧૮૫૭ના પ્રથમ ભારતીય સ્વતંત્રતા
સંગ્રામના સિપાહી તથા મહાનાયકનું મોત થયું હતું.
:    ઇ.સ ૧૯૪૯ઃ- ચીનની રેડ આર્મીએ નાજીંગ પર વિજય મેળવ્યો હતો.
:    ઇ.સ ૧૯૮૧ઃ-  સોવિયેત યુનિયને ખાનગી રીતે ન્યૂક્લિર ટેસ્ટ કર્યાે હતો.
:    ઇ.સ ૧૯૮૪ઃ- વૈજ્ઞાનિકોએ એઇડસના વાયરસ અંગે જાણકારી મેળવી હતી.જેની શોધ અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી માગ્રારેટ હેકલર દ્વારા કરાઇ હતી.
;    ઇ.સ  ૧૯૮૫ઃ- કોલ્ડ્રીંક્સ કંપની કોકાકોલાએ ૯૯ વર્ષ બજારમાં રહ્યા પછી એક નવા રૂપમાં બહાર આવ્યું.જેનો ૩ મહિના સુધી સતત વિરોધ થયા પછી નવા સ્વરૂપને પરત લેવામાં આવ્યું.
:    ઇ.સ ૧૯૯૨ઃ- ભારતના સર્વાેત્તમ નિર્દેશક સત્યજીત રેયનું નિધન થયું હતું.
:    ઇ.સ ૨૦૦૫ઃ- પ્રથમ વિડીયો યુટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યો હતો.


Download Our B K News Today App



Related News