ડાલવાણામાં વારંદાવીર દાદા મંદિરે યજ્ઞ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-23 06:37:17
  • Views : 563
  • Modified Date : 2019-04-23 06:37:17

વડગામમાં ડાલવાણામાં વારંદાવીર દાદા મંદિરે યજ્ઞ યોજાયો હતો.  જેમાં ઘંટાકર્ણ વીર, મહાકાળી માતાજી, પંચેશ્વર મહાદેવ અને હનુમાન દાદા આમ કુલ પાંચ મંદિર આવેલા છે. જે મંદિરોનો જિર્ણોધ્ધાર પ્રતિષ્ઠા ચૈત્ર સુદ પૂનમ દિવસ હોવાથી  દર વર્ષે વાર્ષિકોત્સવની સાથે સાથે યજ્ઞ યોજાયો હતો. જેમાં હજારો શ્રધ્ધાળુઓએ દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. યજ્ઞની શાસ્ત્રોક્ત વિધિ શાસ્ત્રી પંકજભાઈ ઠાકર દ્વારા કરવામાં આવી હતી.


Download Our B K News Today App



Related News