કાંકરેજ તાલુકામાં પાટણ-૩ લોકસભા ચૂંટણીમાં ૫૫ ટકા મતદાન સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-04-24 05:51:10
- Views : 515
- Modified Date : 2019-04-24 05:51:10
સમગ્ર ભારત દેશમાં લોકશાહીના મહાપર્વમાં ચાલી રહેલ લોકસભાની ચૂંટણી તા.૨૩-૦૪-૨૦૧૯ ના યોજાયેલ પાટણ-૩ લોકસભા ચૂંટણીનુ મતદાન યોજાયુ. તેમાં ટોટલ ૭ તાલુકાનો સમાવેશ થતો હતો. તે અંતર્ગત કાંકરેજ તાલુકામાં લોકસભા ચુંટણીનું ગઈ કાલ મતદાન યોજાયુ. તેમાં સમગ્ર કાંકરેજ તાલુકામાં તમામ ગામોમાં સવારે ૭ વાગ્યે મતદાન ચાલુ કરવામાં આવ્યુ હતુ.મતદાન દરમિયાન મતદાન મથક ઉપર મતદારોમાં ભારે નિરસતાની સાથે શુષ્ક વાતાવરણ જોવા મળ્યુ હતુ.મતદાન મથકે મતદારોમાં પોતાનો મત આપવા ભારે ઉત્સાહ જોવા મળતો હતો. તેમાં ધણો તફાવત જોવા મળ્યો હતો. શિરવાડામાં સવારે શરૂઆતમાં ઇ.વી.એમ.મશીન ખોટકાતાં મતદારો અટવાયા હતા. તો કયાંક ગરમીના માહોલમાં મતદારોમાં ઉત્સાહ ઓછો જોવા મળ્યો હતો. તેમાં શિરવાડામાં ૯૫ વર્ષિય વૃધ્ધ માજી જોષી સાંકુબેન હરીભાઇએ અને જામપુરના ૧૦૨ વર્ષના શતાયુ મતદાર ચૌધરી માંનાભાઇ કરશનભાઇ, રાજપુરના ઠાકોર શાંતાબેન સરદારભાઈ અને જોષી અમરબેન રામસુંગભાઇ શિરવાડા દિવ્યાંગ મતદારે મતદાન કર્યુ હતુ.તેમાં કાંકરેજ ધારાસભ્ય કિર્તિસિંહ વાધેલા, થરા માર્કેટયાર્ડ ચેરમેન અણદાભાઇ પટેલ, કોંગ્રેસ તાલુકા પ્રમુખ હેમુભાઇ જોષી, જિલ્લા પંચાયત સદસ્ય ભુપતજી ઠાકોર, વગેરે પોતાનો કિંમતી મત આપ્યો હતો. યુવાનોને મતદાન કરવા માટે સંદેશો આપ્યો હતો. દરેક યુવાનો અને વડીલોને મસ્તક નીચુ કરાવી મતદાન અંગેની જાગૃતતા દર્શાવી હતી. ૫ વાગ્યા સુધીમાં અંદાજીત ૫૫ ટકા મતદાન થવા પામ્યુ છે. કાંકરેજ તાલુકામાં ટોટલ ૩૦૨ બુથોમાં ટોટલ ૨૬૨૯૩૧ મતદારોમાંથી
પુરૂષો-૧૩૮૩૨૦
સ્ત્રી- ૧૨૪૬૦૭ મતદારો છે.આ વખતે ચુંટણીપંચ દ્વારા વિશેષ સુવિધાઓ ગોઠવવામાં આવી હતી. તેમાં કાંકરેજના તાંણા, ભાવનગર, રતનપુરા (શિહોરી), ઉંબરી, ખોડલા જેવા ૫ મતદાન મથકો મહિલા મતદાન તરીકે ફાળવવામાં આવ્યા હતાહ. તેમાં સમગ્ર બુથનુ સંચાલન કરનાર તમામ મહિલા કર્મચારી હતા. અને ૧-શિહોરી રતનપુરામાં વિકલાંગ મતદાન મથકની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વખતે દરેક મતદાન મથકો ઉપર ઠંડાપાણીની વ્યવસ્થા, વિકલાંગો માટે વ્હીલચેર, ગરમીથી રાહત માટે ટેન્ટની સુવિધાઓ આપવામાં આવી હતી. તેમાં કાંકરેજ તાલુકામાં ટોટલ ૩૦૨-બુથો પર કુલ ૧૬૬૦ પોલિંગ કર્મચારીઓ, અંદાજીત ૬૦૪ જેટલા પોલીસ જવાનોના કાફલા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતીપુર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયુ હતુ.
Related News
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 67
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 88
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 68
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 52
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 59
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 47
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 49
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 45
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 42
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 39
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 39
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 68
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 46
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 40
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 49
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 53
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 48
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 46
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 43
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 45
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 39
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 48
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 46
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 49
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 48
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 34
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 40
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 43
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 50
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 44
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 36
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 40
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 37
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 47
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 72
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 42
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 46
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 57
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 39
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 56
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 37
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 28
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 37
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 37
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 38
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 50
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 31
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 55
અમદાવાદના સાણંદ ગોરજ ગામમાં દારૂની મહેફિલ ઝડપાઈ, 40 મહિલા અને 40 પુરુષની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:50 pm
- 42
વડોદરામાં મંગળ બજાર અને નવા બજારના દબાણો પાલિકા માટે માથાનો દુખાવો...
- by B.K.NEWS DAINIK
- February 4, 2026, 3:15 pm
- 41



