પાટણ લોકસભા મતવિસ્તાર માં આવતા વડગામ તાલુકામાં ૬૦ ટકા મતદાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-24 06:48:33
  • Views : 453
  • Modified Date : 2019-04-24 06:48:33

પાટણ લોકસભા મતવિસ્તારમાં આવતા વડગામ તાલુકામાં સવારથી જ લોકોમાં નિરુત્સાહથી મતદાન થઇ રહ્યું હતું. બપોરના સમયે  તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં મતદાન મથકો સુમસામ બની ગયા હતા વડગામ તાલુકાના મેમદપુર, વડગામ, જલોતરા, મુમનવાસ, મેતા,કાણોદર, માહી, પીરોજપુરા, પેપોળ સહિતના ગામોમાં બપોર સુધીમાં ૫૦ થી ૫૫ ટકા મતદાન થયું હતું. બપોર બાદ મતદાન માં જુસ્સા જોવા મળ્યો હતો જેને લઈને તાલુકાનું ૬૦ ટકા મતદાન નોંધાયું હોવાનું વડગામ ટીડીઓ એ.એચ.પરમારે  જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News