એન.આર.આઈ. નું ડીસા ખાતે મતદાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-24 06:15:50
  • Views : 491
  • Modified Date : 2019-04-24 06:15:50

બનાસકાંઠામાં હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે અને વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા જાગૃતિ માટે પણ અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા ત્યારે એન.આર.આઈ. યુવક પણ મતદાન કરવા માટે આવ્યો હતો.  બનાસકાંઠાના ડીસામાં રહેતા સ્નેહલ મહેતા ૧૭ વર્ષથી યુ.કે.ના લંડન ખાતે સ્થાઈ છે અને અત્યારે જ્યારે દેશનું ભાવિ નક્કી કરવાનો દિવસ છે. ત્યારે એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરવા માટે છેલ્લાં ૧૭ વર્ષથી ૮૦૦૦ હજાર કિલોમીટર દૂર યુ.કે.થી ડીસા ખાતે કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય ત્યારે મતદાન કરવા આવે છે અને આજે મતદાન કરી અન્ય લોકોને મતદાન માટેની પ્રેરણા પુરી પાડી હતી.                

Download Our B K News Today App



Related News