ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઈ પંડયાએ શહેરની જમનાબાઈ પ્રાથમિક શાળા ખાતે પહોંચી મતદાન કર્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-24 06:32:00
  • Views : 446
  • Modified Date : 2019-04-24 06:32:00

ડીસામાં વહેલી સવારે ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઈ પંડયાએ શહેરની જમનાબાઈ પ્રાથમિક શાળા ખાતે પહોંચી મતદાન કર્યું હતું. ધારાસભ્યે લોકોને પણ લોકશાહીના આ પર્વ એવા ચૂંટણી પર્વ પર મતદાન કરવા માટે અપીલ કરી હતી.


Download Our B K News Today App



Related News