ભાજપના ઉમેદવાર પરબત પટેલે થરાદ તાલુકાના ભાચર ગામે મતદાન કર્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-24 06:25:04
  • Views : 421
  • Modified Date : 2019-04-24 06:25:04

બનાસકાંઠામાં રાજયમંત્રી અને લોકસભાના ભાજપના ઉમેદવાર પરબત પટેલે  થરાદ તાલુકાના ભાચર ગામે મતદાન  હતુ. પરબત પટેલે મતદાન બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અને લોકોને વધુ મતદાન માટે પણ કરી અપીલ કરી હતી.

Download Our B K News Today App



Related News