શ્રીલંકા બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધી ૩૨૫ : જીની હુમલામાં સંડોવણી
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-04-24 06:12:16
- Views : 493
- Modified Date : 2019-04-24 06:13:49
ન્યુઝીલેન્ડમાં બે મસ્જદમાં કરાયેલા હુમલાનો બદલો લેવા શ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટ આઈએસ દ્વારા કરાયા ઉંડી તપાસનો દોર ઘણાની ધરપકડ કરાઈકોલંબોસમગ્ર શ્રીલંકાને હચમચાવી મુકનાર સિરિયલ બ્લાસ્ટ માટેની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. આ આત્મઘાતી સિરિયલ બોંબ બ્લાસ્ટમાં મોતનો આંકડો વધીને હવે ૩૨૫ ઉપર પહોંચી ગયો છે જ્યારે ઘાયલોની સંખ્યા ૫૦૦થી વધુ છે જેથી મોતનો આંકડો હજુ વધી શકે છે. કારણ કે ઇજાગ્રસ્તો પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. આ સંગઠનના નજીકના લોકો દ્વારા આ હુમલા માટેની જવાબદારી સ્વીકારવામાં આવી છે. જા કે, આ સંગઠને તેના દાવા માટે કોઇ પુરાવા આપ્યા નથી પરંતુ કહેવામાં આવ્યું છે કે, શ્રીલંકામાં આ હુમલો ન્યુઝીલેન્ડમાં મસ્જદમાં કરવામાં આવેલા હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો છે. વિનાશકારી ઇસ્ટર બોંબિંગ ન્યુઝીલેન્ડમાં કરાયેલા હુમલાનો બદલો લેવા કરાયો છે. બે સ્થાનિક ઇસ્લામિક સંગઠનનો રવિવારના બ્લાસ્ટ પાછળ હાથ હોઈ શકે છે. પ્રાથમિક તપાસ સંકેત આપે છે કે, ન્યુઝીલેન્ડમાં મસ્જદમાં કરાયેલા હુમલાનો બદલો લેવા આ હુમલો કરાયો છે. ૧૫મી માર્ચના દિવસે ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં બે મÂસ્જદોમાં હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૫૦ લોકોના મોત થયા હતા. એક હુમલાખોર દ્વારા આ હુમલાને અંજામ અપાયો હતો. વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘે દ્વારા સંસદમાં કહેવામાં આવ્યું છે કે, તપાસકારો વિદેશી કનેક્શનમાં તપાસ કરી રહ્યા છે. બીજી બાજુ આજે રાષ્ટ્રીય શોક દિવસ હતો. માર્યા ગયેલા લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ચર્ચ ઉપર સંભવિત હુમલાને લઇને એક મહિના પહેલા ચેતવણી આપવામાં આવી હોવા છતાં અસરકારક પગલા કેમ લેવાયા ન હતા તેને લઇને સરકાર ઉપર દબાણ વધી રહ્યું છે. નેશનલ તોહિદ જમાત ગ્રુપ દ્વારા આ હુમલા કરવામાં આવ્યા હતા. રવિવારે ૨૦ મિનિટની અંદર ત્રણ ચર્ચ અને ત્રણ લકઝરી હોટલો ઉપર હુમલા કરાયા હતા. ત્યારબાદ વધુ બે વિસ્ફોટ ડાઉન માર્કેટ અને પાટનગર કોલંબોમાં એક મકાનમાં કરાયા હતા. આ બ્લાસ્ટમાં બ્રિટિશ, યુએસ, ઓસ્ટ્રેલિયા, તુર્કિસ, ભારતીય, ડેનિસ, ડચ અને પોર્ટુગલના નાગરિકોના માત થયા હતા. માર્યા ગયેલાઓમાં ૪૫ બાળકો પણ છે. શ્રીલંકામાં રવિવારના દિવસે ઇસ્ટર પર્વ પર એક પછી એક આઠ પ્રચંડ બોમ્બ ધડાકા થયા હતા. જેના કારણે સમગ્ર શ્રીલંકા હચમચી ઉઠ્યું હતું . હુમલાખોરોએ ચર્ચ અને હોટલોને ટાર્ગેટ બનાવીને આ વિનાશક હુમલા કર્યા હતા. સિરિયિલ બોમ્બ બ્લાસ્ટથી સમગ્ર શ્રીલંકા હચમચી ઉઠ્યું હતું. મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. કારણ કે ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર છે. આજે મોતનો આંકડો વધીને ૩૨૫ ઉપર પહોંચ્યો હતો. શ્રીલંકાના ઈતિહાસમાં થયેલા હજુ સુધીના સૌથી વિનાશક હુમલા તરીકે આને જાવામાં આવે છે. માર્યા ગયેલાઓમાં ૪૦થી વધુ વિદેશી નાગરિકો છે જેમાં અમેરિકા, ભારત અને અન્ય દેશોના નાગરિકો સામેલ છે. શ્રીલંકન પોલીસના તમામ જવાનોની રજા રદ કરી દેવામાં આવી છે. શ્રીલંકામાં એક પછી એક બ્લાસ્ટનો સીલસીલો શરૂ થયો હતો. શ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટ માટે આઘાતનું મોજુ ફરી વળ્યું છે. શ્રીલંકા આઘાતમાં ડુબેલું છે. બીજી બાજુ શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલા સિરિસેનાએ અડધી રાતથી ઇમરજન્સી લાગૂ કરવાની જાહેરાત કરી છે. સરકારના પ્રવક્તાનું કહેવું છે કે, આ સિરિયલ બ્લાસ્ટ માટે ઇસ્લામિક કટ્ટરપંથી સંગઠન નેશનલ તોહિદ જમાતની ભૂમિકા છે. શ્રીલંકામાં રવિવારના દિવસે સિરિયલ બ્લાસ્ટ કરાયા બાદ વ્યાપક દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. ૨૫થી વધુની ધરપકડ કરવામાં આવી ચુકી છે. નવી નવી વિગતો ખુલી રહી છે.
Related News
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ટ્રમ્પનો મોટો...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 69
યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: રશિયાનું...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:41 pm
- 199
ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને 'મોટી ગિફ્ટ' આપવાની તૈયારીમાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:08 pm
- 128
ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:52 pm
- 126
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:32 pm
- 143
નાઈજીરિયામાં લોહીની નદીઓ વહી! અંધાધૂંધ ગોળીબારમાં 30ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:13 pm
- 95
ભારત 4 દાયકા પછી ઝેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:12 pm
- 107
અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:10 pm
- 85
રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:06 pm
- 98
આ એક 'ડર'ના કારણે ઈરાન પર હુમલો નથી કરી રહ્યું...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:47 pm
- 92
ગૌતમ અદાણી અને ભત્રીજો સાગર અદાણી નોટિસ સ્વીકારવા...
- by Yogesh
- January 31, 2026, 3:30 pm
- 69
એપસ્ટિન ફાઈલ્સમાં બ્રિટિશ રાજાના ભાઈની એવી તસવીર જાહેર થઇ કે બધાના હોંશ...
- by Yogesh
- January 31, 2026, 3:27 pm
- 411
EU બાદ અમેરિકા સાથે 'બિગ ડીલ' ની નજીક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:38 pm
- 95
ભારત અને ઈયુની ટ્રેડ ડીલથી બાંગ્લાદેશની મુશ્કેલી...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 2:52 pm
- 94
ભારત-યુરોપની ફ્રી ટ્રેડ ડીલમાં વિઘ્ન નાંખવા આવ્યું...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:13 pm
- 66
13000 ફ્લાઈટ્સ રદ, બત્તીગુલ, લોકોને ઘરમાં પુરાઈ જવા...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:57 pm
- 101
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની કરપીણ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:29 pm
- 69
પાકિસ્તાનમાં લગ્ન સમારોહમાં આત્મઘાતી વિસ્ફોટમાં 5 લોકોના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:20 pm
- 72
અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:17 pm
- 67
ડોનાલ્ડ ટ્રમ્પના 'બોર્ડ ઓફ પીસ' સાથે જોડાતા કેમ ખચકાઈ રહ્યું છે ભારત? જાણો...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:42 pm
- 71
USAની દાદાગીરીથી યુરોપ પણ કંટાળ્યું! ટ્રમ્પના ભાષણ બાદ ફોડ્યો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:49 pm
- 72
ગ્રીનલેન્ડ અમેરિકાનું શાસન સ્વીકારી લે તો શું...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:47 pm
- 70
હિંદ મહાસાગરના ટાપુ પર ડોનાલ્ડ ટ્રમ્પની...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:36 pm
- 74
અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:20 pm
- 117
ટ્રમ્પના 'ગાઝા પીસ બોર્ડ'ને ફ્રાંસના પ્રમુખે બતાવ્યો...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:19 pm
- 72
વ્હાઇટ હાઉસમાં લંચ કરીને ખુશ હતા આસિમ મુનિર, હવે ટ્રમ્પે માંગી લીધી...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:12 pm
- 77
પશ્ચિમી દેશોના ઝઘડામાં ચીન-રશિયાને...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:43 pm
- 64
બાંગ્લાદેશમાં વધુ બે હિન્દુઓની હત્યા : બ્રિટિશ સાંસદો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:41 pm
- 72
ભારતે દાળ-કઠોળ પર 30% 'ટેરિફ' ઝીંકતા અમેરિકાના વેપારીઓ ઊંચા-નીચા, ટ્રમ્પને...
- by Yogesh
- January 17, 2026, 1:56 pm
- 66
યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં...
- by B.K.NEWS DAINIK
- January 3, 2026, 3:21 pm
- 76
આતંકવાદના સમર્થક દેશોને ઈનામ આપો છો, બેવડા માપદંડ નહીં ચાલે : G7ના મંચથી PM...
- by B.K.NEWS DAINIK
- June 18, 2025, 11:50 am
- 210
ભારતને મળશે સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, 30 હજાર કરોડ રૂપિયામાં ડીલ...
- by B.K.NEWS DAINIK
- June 10, 2025, 12:51 pm
- 161
હાર્વર્ડમાં ભણવા માગતા વિદેશી વિદ્યાર્થીઓને મોટો ઝટકો, ટ્રમ્પે વિઝા...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:54 am
- 104
રશિયામાં મોટી દુર્ઘટના, બ્રિજ ધસી પડતાં ટ્રેન પાટા પરથી ખડી પડી, 7ના મોત,...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:16 am
- 87
બલુચિસ્તાનના સોરાબ શહેર પર બળવાખોર બલોચ આર્મીનો...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:14 am
- 98
ટ્રમ્પે ચીનથી આયાત થતા એલ્યુમિનિયમ સ્ટીલ પરનો ટેરિફ વધારી 50 ટકા...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:11 am
- 121
યુએસમાં ચીની છાત્રોના વીઝા રદ કરવાની ખબરો વચ્ચે, શું ચીની રાષ્ટ્રપતિ શી...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:07 am
- 69
શ્રીલંકા: બસ લપસીને ખાડામાં ખાબકી, 21 લોકોના મોત; 30 થી વધુ લોકો...
- by B.K.NEWS DAINIK
- May 12, 2025, 5:18 pm
- 83
સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો, વિશ્વ બેંકે હાથ ઊંચા કર્યા,...
- by B.K.NEWS DAINIK
- May 9, 2025, 4:58 pm
- 107
'કોઈ ને કોઈ રીતે ભારત-પાકિસ્તાન...' પહલગામ હુમલા બાદ તંગદિલી વચ્ચે ટ્રમ્પનું...
- by B.K.NEWS DAINIK
- April 26, 2025, 2:39 pm
- 308
શેરબજારમાં તીવ્ર કડાકાના પગલે ડોલર સામે રૂપિયો તૂટીને 86 નજીક...
- by B.K.NEWS DAINIK
- April 8, 2025, 4:36 pm
- 81
ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો...
- by B.K.NEWS DAINIK
- April 8, 2025, 4:21 pm
- 82
ભારત પ્રત્યે પ્રેમ છલકાયો સેમ ઓલ્ટમેનનો: ઇન્ડિયાની ટીશર્ટમાં ક્રિકેટ...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 5:49 pm
- 86
ટ્રમ્પની ટેરિફ નીતિથી દુનિયાભરમાં હડકંપ: કેનેડા-ચીન સહિત જુઓ કોણે શું જવાબ...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:38 pm
- 86
મમ્મીએ મોબાઇલ છીનવતા લાગી આવ્યું, 10મા ધોરણની વિદ્યાર્થિનીએ કરી...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:32 pm
- 77
'રોમાન્સ ખતમ કે બ્રેક અપનો મતલબ દુષ્કર્મનો મામલો નથી..' સુપ્રીમ કોર્ટનું...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:29 pm
- 75
જીસેક કચેરીએ એકત્ર બેરોજગાર યુવકોનો ભારે...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 6:08 pm
- 75
મેં સાંભળ્યું છે કે ભારત હવે ટેરિફ ઘટાડશે, પહેલાં કેમ ન કર્યું?: ટ્રમ્પનું...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 5:18 pm
- 116
પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ કરાવી આંખની સર્જરી, કહ્યું- મારામાં હજુ તાકાત...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 5:15 pm
- 97
દિવસ-રાત રીલ્સ જોઈએ છે આપણે અને કિંમત ચૂકવે છે પૃથ્વી, વીડિયો જોઈને તમે પણ...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 4:29 pm
- 92



