અલ્પેશ ઠાકોરને ધારાસભ્યપદેથી હટાવવા કોંગ્રેસની રજૂઆત, બે MLA વિધાનસભા સચિવને મળ્યા

  • Published By :
  • Published Date : 2019-04-25 10:44:14
  • Views : 560
  • Modified Date : 2019-04-25 10:44:14

રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસે ધારાસભ્યપદેથી દૂર કરવાની માંગણી કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને બળદેવજી ઠાકોરે વિધાનસભા સચિવને રૂબરૂ મળીને અલ્પેશનું ધારાસભ્યપદ રદ કરાવવા અરજી કરી છે. અગાઉ કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી દૂર કરવા માટેની પ્રક્રિયા પણ હાથધરી હતી. 

Download Our B K News Today App



Related News