પાલનપુરમા ક્રિકેટ પર સટ્ટો રમતા 6 ઝડપાયા

  • Published By :
  • Published Date : 2019-04-26 03:35:56
  • Views : 400
  • Modified Date : 2019-04-26 03:35:56

પાલનપુરમા ક્રિકેટ પર સટ્ટો રમતા 6 ઝડપાયા.. મકાન મા બૂકીઓ મેચ પર સટ્ટો રમી રહ્યાં હતાં.. ભુજ આર.આર.સેલ એ રેડ કરી છ ને ઝડપી પાડ્યા.. રુ 20 લાખનો મુદ્દામાલ પોલીસ એ કર્યો કબ્જે..

Download Our B K News Today App



Related News