વજાપુર નવા ગ્રામ પંચાયતમાં સરપંચની ઉમેદવારી નોંધાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-31 13:06:40
  • Views : 562
  • Modified Date : 2019-05-31 13:06:40

વજાપુર નવા તાલુકો ભાભર ગ્રામ પંચાયતના સરપંચ ની ઉમેદવારીના ફોર્મ ભરાતા ગામના આજે પ્રતિષ્ઠિત આગેવાન વેજુબેન વિરમભાઇ દેસાઈએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. બનાસકાંઠા જિલ્લાના ગોપાલ સેનાના કાર્યકર મોતીભાઈ વિરમભાઇ દેસાઇની માતા વેજુબેને ગતરોજ વજાપુર નવા ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા તેમના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


Download Our B K News Today App



Related News