સિનિયર એક્ટરનું અવસાન, 'ધ ગોડફાધર'થી થયા હતા.......

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-31 13:48:35
  • Views : 555
  • Modified Date : 2019-05-31 13:48:35

'ધ ગોડફાધર : પાર્ટ II'માં કૈરમાઇન રોજેટોનો રોલ ભજવનાર કૈરમાઇન કૈરિડીનું નિધન થઈ ગયું છે. તેઓ 85 વર્ષના  હતા. તેમના પ્રતિનિધિએ ‘વેરાઇટી’ને માહિતી આપી છે કે સેડાર્સ-સિનાઇ હોસ્પિટલમાં કોમામાં રહ્યા પછી મંગળવારે દિગ્ગજ અભિનેતાનું નિધન થઈ ગયું છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 'બ્રોડવેથી માંડીને ફિલ્મ અને ટેલિવિઝનના ફિલ્ડમાં કામ કરનાર કૈરમાઇનને છ દાયકાઓ સુધી દર્શકોનું મનોરંજન કર્યું. તેમની પ્રતિભા, વાકપટુતા તેમજ ઉષ્માસભર વ્યવહાર યાદ આવશે. કૈરમાઇન સીડર્સ સિનાઇ હોસ્પિટલમાં મંગળવારે તેમનું અવસાન થયું છે. તેમણે 'ધ ગોડફાધર : પાર્ટ II'માં મહત્વનો રોલ કર્યો હતો. 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 119