Letest News
#લાખણીના કૂંડા ગામે થયેલ હત્યાકાંડનો મામલો...
પોલીસની SIT ટીમની તપાસમાં પિતાએ જ કરી પરિવારના લોકોની હત્યાઓ. ફોરેન્સિક અને સંયોજિક પુરાવાના આધારે પોલીસનું નિવેદન..
#પાટણ_બ્રેકીગ
સિધ્ધપુર સરસ્વતી નદીના પટમાં પસવાદળની પોળ પાસેની ઝાડીઓમાં પ્રેમી જોડાએ ગળ્ ટૂંપો ખાઈને આપઘાત કર્યો
હવામાન બદલાતાં ફેલાયછે મલેરિયા
સતત વાતાવરણમાં ફેરફાર થઇ રહ્યો છે. ક્યારેક વરસાદ તો ક્યારેક ઠંડી તો ક્યારેક એકદમ ગરમી લોકોને મુશ્કેલી થઇ રહી છે.
રાત્રે 10 વાગ્યા પછી ટિકીટ ચેક ન કરી શકે જાણો રેલવે ના નિયમ
ટ્રેનમાં મુસાફરી દરમિયાન દરેક જણ ઇચ્છે છે કે તેની મુસાફરી આરામદાયક રહે.
ટ્રમ્પે ઈરાન પર લગાવ્યાં આકરા પ્રતિબંધ, સુપ્રીમ લીડર પણ બાકાત રહશે નહીં
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઈરાન પર આકરા પ્રતિબંધ લગાવનારા એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યાં.
2050 સુધી પૃથ્વી પરથી માનવ સભ્યતાનો થશે સર્વનાશ...
2050 સુધીમાં માનવલ સભ્યતાનો જ સર્વનાશ થઈ જશે.
હવે કચરામાંથી રોડ બનાવવાની તૈયારી, ગ્લોબલ વોર્મિંગમાં આટલો થશે ફાયદો
ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ વસતી ધરાવતા શહેર સિડનીમાં દુનિયામાં પ્રથમ વખત કોલસાથી ચાલતા વિજમથકો અને સ્ટીલ કંપનીઓના ઔદ્યોગિક કચરાનો ઉપયોગ કરીને એક સડકનું નિર્માણ કરવામાં આવ્યું છે
અમદાવાદમાં વહેલી પરોઢે પ્રચંડ વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યોપ્રચંડ
વાવાઝોડાને લઇ શહેરમાં ૨૦૦થી વધુ વૃક્ષો ધરાશયી
આજનો દિવસ ૨૫ જૂન
આજનો દિવસ
સુપ્રીમ કોર્ટ તાજેતરના પગલાથી ભારે લાલઘુમબિહાર તાવ સાત દિવસમાં જવાબ આપવા માટે આદેશ
હજુ સુધી ૧૫૦થી વધુ લોકોના મોત થયા છે
બીએસએનએલની સામે રોકડ કટોકટી વધુ ગંભીર પગારના પૈસા નથી
કર્મચારીઓને પગારરૂપે કુલ ૮૫૦ કરોડ ચુકાવવાની બાબત મુશ્કેલ બનતા કારોબાર ડામાડોળ લાયાબિલિટી આંક પણ ૧૩ હજાર કરોડ સુધી પહોંચ્યો
થરા પાલિકામાં પહેલા વરસાદે સર્વિસ રોડનીં ગટરો ઉભરાઈ
ગટરના ગંદા પાણી રૂની જૈન તીર્થના માર્ગને બાનમાં લીધો છતા તંત્ર ગટર સફાઇમાં ચુપ
યાત્રાધામ ઢીમામાં નવીન વીજલાઈનના ખાડાઓમાં પોલાણ અકસ્માતની દહેશત
પ્રથમ વરસાદે ખાડાઓમાં પોલાણ પડયા
વડગામ તાલુકાના સકલાણાથી વરણાવાડા રોડ વચ્ચે બાવળ પડતાં વાહન વ્યવહાર ખોરવાયો
વન વિભાગની આડોડાઈથી વડગામ પંથકમાં અનેક બાવળો ધરાશાયી
અંતરિયાળ વિસ્તારની ગૌચર જમીન મામલે વાવ ધારાસભ્ય અને સ્થાનિક લોકોએ વિરોધ દર્શાવ્યો
સરકાર ગૌચરની જમીન પાછી નહીં લે તો વિધાનસભાનો ઘેરાવો કરી ઉગ્ર આંદોલન કરીશું ધારાસભ્ય ગેનીબેન
કુડા ચકચારી હત્યાકાંડ સારવાર લઈ રહેલ પરિવારના મોભીનું મોત
પરિવારના મોભીની તબિયત ઝડપી સુધરે તેના માટે સૌ દુઆઓ કરતા હતા તેમ છતાં ૩ દિવસની સારવાર બાદ ગતરોજ વહેલી સવારે દમ છોડયો
વાવના ભાટવરવાસની માધ્યમિક શાળા ભયજનક
જીવના જાખમે વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ
જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી
સારા વરસાદની આશાએ ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી
અમીરગઢ ચેક પોસ્ટ ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ
વાહન ચેકીંગ દરમ્યાન ફાયરિંગ થતા અફરાતફરી


