Letest News
નોખી વાનગી અનોખા અંદાજ
દાવત - જ્યોત્સના
રાહુલ રાજીનામું આપવા મક્કમ, કોંગ્રેસે તમામ રાજ્યોની કમિટીઓ વિખેરી નાખી
લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ સતત વધતી જઈ રહી
અમીરગઢ બોર્ડર : પોલીસ પર 4 અજાણ્યા શખ્સોએ કર્યું ફાયરિંગ, 3 ફરાર
આજે વહેલી સવારે 5 વાગે પોલીસ અમીરગઢ રસ્તા પર પોલીસ તપાસ થઇ રહી હતી.
જાણો ક્યાં કેવી રીતે બનાવાય છે માલપુઆ,
ભારતીય ખાણી-પીણી સદીઓથી તેના સ્વાદમાં અલગ-અલગ રીતે જાણીતી છે.
મોબાઈલ પર વધુ વાત કરવાથી માથા ઉપર નીકળી રહ્યા છે શીંગડા
જો તમે મોબાઈલને વધુ ઉપયોગ કરો છો, તો સાવધાન થઈ જાવ.
વર્લ્ડ કપ 2019: નંબર ચારે કેપ્ટન વિરાટ કોહલીની ઊંઘ હરામ કરી દીધી!
સેમીફાઇનલ પહેલા વિરાટને કોઈ પણ રીતે નંબર 4 માટે તોડ શોધવો જ પડશે
અલ્પેશની મુશ્કેલી વધી, કોંગ્રેસની અરજી બાદ ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ
અલ્પેશ ઠાકોરને ગેરલાયક ઠેરવવાની માંગણી સાથે કોંગ્રેસ પાર્ટીએ કરેલી અરજી ગુજરાત હાઇકોર્ટે સ્વીકારી લીધી છે.
10માંથી 6 કંપનીઓની માર્કેટ કેપમાં 53 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો, રિલાયન્સને સૌથી વધારે નુકસાન
તાજેતરની માર્કેટ વેલ્યૂએશનમાં દેશની ટોપ 10 કંપનીઓમાંથી 6ના માર્કેટ કેપમાં 53 હજાર 458 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
ભા.વિ.પ.ડીસા દ્વારા ૨૧મી જૂન વિશ્વયોગ દિવસ ઉજવાયો
સંસ્કાર ઘડતર દ્વારા શ્રેષ્ઠ નાગરિકોનું નિર્માણ કરતી સેવાભાવી સંસ્થા
ડીસામાં ગણેશજીના મંદિરમાં શ્રધ્ધાનો સૈલાબ ઉમટયો
ડીસા શહેરની લક્ષ્મી નારાયણ સોસાયટીમાં પીપલના વૃક્ષમાં સ્વયં ભૂ પ્રગટ થયેલા ગણેશજીના મંદિર ખાતે શ્રધ્ધાનો સૈલાબ ઉમટી રહ્યો છે
બાડમેરમાં રામકથા દરમિયાન મંડપ ધરાશાયી થતા ૧૭ મોત
બાડમેરના જસોલ ગામમાં રામકથાનુ આયોજન કરવામાં આવ્યું હતું વિશાળ મંડપ એકાએક પ્રચંડ આંધી તેમજ વરસાદથી ધરાશાયી થતા દુર્ઘટના સર્જાઈ
માયાની નજર ૧૩ સીટોની પેટા ચૂંટણી પર કેન્દ્રિત થઈ
૧૩ સીટો પૈકી ૧૧ સીટ ભાજપ પાસે રહેલી છે રિપોર્ટ
બનાસકાંઠામાંથી અબોલ પશુધનને કતલખાને જતું બચાવવા પેટ્રોલીંગવાન ફાળવાશે
જિલ્લા કલેકટર કચેરીએ પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની સાધારણ સભા યોજાઈ
પાટણ ખાતે રૂપિયા ૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ સ્પોર્ટસ હોસ્ટેલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
જેનાથી ખેલક્ષેત્રે ગુજરાતે રાષ્ટ્રામાં નામના મેળવી છે
ડીસાના ગંગાજી વોહળા પાસે રિક્ષા પલટી ચારને ઇજા
વળાકમાં ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટના સર્જાઈ
થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજાયો
એકઠું થયેલ બ્લડ થેલેસેમિયા રોગથી પીડાતા લોકોને વિનામૂલ્યે આપવામાં આવશે
પાલનપુરના સ્કૂલ વાન ચાલકોએ આરટીઓ દ્વારા થતી હેરાનગતી વિરુદ્ધ બાંયો ચઢાવી
ચાલકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે બેઠક યોજાઇ
પાલનપુરમાંથી ઘરફોડ ચોરીઓ કરતી ટોળકી ઝબ્બે
મહેસાણા- કલોલમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
દિવાળી સુધીમાં સોનાનો ભાવ 40 હજારની સપાટીએ પહોંચશે
અમેરિકા-ઈરાન વચ્ચે તનાવભરી સ્થિતિનીની વૈશ્વિક સ્તર પર અસરથી સોનાંના ભાવમાં ભડકો થશે


