ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો કે નહીં?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-13 11:49:09
  • Views : 481
  • Modified Date : 2019-06-13 11:49:09

‘વાયુ’ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટે કહ્યું કે, વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાય એવી શક્યા ઓછી છે. સ્કાઈમેટને જણાવ્યું કે, લો પ્રેશરમાંથી ભયંકર વાવાઝોડામાં પરિવર્તિત થયેલું 'વાયુ' વાવાઝોડું કદાચ ગુજરાતના દરિયાકાંઠા નહીં ટકરાય.

Download Our B K News Today App



Related News