ભાદરવી પૂનમ નિમિત્તે , લાખોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા મા અંબાના દર્શને
- Published By :
- Published Date : 2022-09-10 11:24:48
- Views : 253
- Modified Date : 2022-09-10 11:24:48
આજે ભાદરવી પૂનમના મહા મેળાનો પાંચમો દિવસ છે. ત્યારે ભાદરવી પૂનમના દિવસે આજે મા અંબાના ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અંબાજી ધામ આજે ભક્તોમય બન્યું છે. વહેલી સવારથી જ માના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટેલી જોવા મળી.જય અંબેના નાદથી રસ્તાઓ ગૂંજી ઉઠ્યા છે. વહેલી સવારના 5 વાગ્યાથી અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા. તેમજ સુરક્ષા વ્યવસ્થાને લઇને પોલીસ પણ એલર્ટ છે. અંબાજી ટ્ર્સ્ટને મળ્યું રૂપિયા 4.50 કરોડ જેટલું દાન;
આજના ભાદરવી પૂનમના દિવસે અંબાજી ટ્ર્સ્ટને રૂપિયા 4.50 કરોડ જેટલું દાન મળ્યું છે. આજના દિવસે માં અંબાનો ચાચર ચોક રોશનીથી ઝગમગી ઊઠયો છે. મા અંબાના ધામમાં અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. આંખોને પણ આંજી દે તેવી રોશનીથી અંબે માનું મંદિર શણગારવામાં આવ્યું છે અંબાજી ધામમાં છેલ્લા પાંચ દિવસથી ભક્તોનો સતત અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે.અંબાજીના ચાચર ચોકનો મનમોહી લે તેવો નજારો.
બીજી બાજુ શામળાજીમાં પણ ભાદરવી પૂનમ નિમિત્તે આજે હજારોની સંખ્યામાં ભક્તો મંદિરે ભગવાન શામળાજીના દર્શન કરવા ઉમટી પડયા હતા. મોડીરાતથી જ મંદિર પરિસર ભક્તોથી ઉભરાઇ ગયું છે. આથી, ભક્તોના પ્રવાહને જોતા મંદિર એક કલાક વહેલું જ ખોલી દેવાયું છે. જિલ્લા પોલીસ વડાએ પણ સ્ટાફ સાથે પગપાળા આવીને ભગવાન શામળાજીના દર્શન કર્યા. મહત્વનું છે કે, દર વર્ષે ભાદરવી પૂર્ણિમાએ હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શને આવતા હોય છે.
સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીને કરાયો રંગબેરંગી ફૂલોનો શણગાર; બીજી બાજુ આજે ભાદરવી પૂનમ અને શનિવાર હોવાથી બોટાદના સાળંગપુર મંદિરના કષ્ટભંજન હનુમાનજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. કષ્ટભંજન હનુમાનજી (દાદા) ને રંગબેરંગી ફૂલોનો શણગાર કરીને સજાવાયા છે. આજે મોટી પૂનમ અને શનિવાર હોવાના લીધે ખૂબ મોટી સંખ્યામાં ભકતોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી છે.
Related News
Kumbh Mela 2025 : પ્રયાગરાજ કુંભમેળાના પાણીમાં વધી રહ્યા છે બેક્ટેરિયા, આટલા રોગો...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 3:17 pm
- 58
ગુજરાતની જુનાગઢ બેઠક પર એક નવું જ ચિત્ર જોવા મળ્યુ, ભાજપ અને કોંગ્રેસના...
- by B.K.NEWS DAINIK
- April 11, 2024, 4:33 pm
- 468
સૂર્યના કિરણોથી રામલલ્લાનું થશે તિલક, રૂરકીના વૈજ્ઞાનિકોએ સિસ્ટમ કરી...
- by B.K.NEWS DAINIK
- April 11, 2024, 3:15 pm
- 654
દેશના કેટલાક રાજ્યોમાં ઇદ ગુરુવારે તો કેટલાક રાજ્યોમાં 10 એપ્રિલ (બુધવાર)ના...
- by B.K.NEWS DAINIK
- April 10, 2024, 1:30 pm
- 105
પ્રથમ વખત ભગવાન રામની જન્મજયંતિ ભવ્ય મંદિરમાં ઉજવવામાં...
- by B.K.NEWS DAINIK
- April 3, 2024, 4:17 pm
- 145
વડોદરાના ભવ્ય રિસોર્ટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને અપાયો...
- by B.K.NEWS DAINIK
- June 3, 2023, 2:39 pm
- 198
જળયાત્રા પહેલા CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથના કર્યા...
- by B.K.NEWS DAINIK
- June 2, 2023, 3:39 pm
- 194
બાબા બાગેશ્વરે રાજકોટમાં BAPS સ્વામિનારાયણ મંદિરની લીધી...
- by B.K.NEWS DAINIK
- June 1, 2023, 4:24 pm
- 211
અમદાવાદમાં રથયાત્રાને લઇને તૈયારીઓ...
- by B.K.NEWS DAINIK
- June 1, 2023, 3:25 pm
- 189
અમદાવાદમાં બાગેશ્વર બાબાના દરબારને નડ્યો વરસાદ ઓગણજમાં કાર્યક્રમના...
- by B.K.NEWS DAINIK
- May 29, 2023, 5:27 pm
- 180
ગુજરાતનું એવું મંદિર કે જેનો ઈતિહાસ આજે પણ રહસ્યોથી ભરેલો, ગાય જાતે કરતી...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:23 pm
- 196
આજથી પાવાગઢમાં ભક્તો નહીં લઇ જઇ શકે છોલેલું શ્રીફળ, ભૂલથી પણ સિક્યોરિટી...
- by B.K.NEWS DAINIK
- March 20, 2023, 1:57 pm
- 565
સુપ્રસિદ્ધ પવિત્ર શક્તિ પીઠ અંબાજી ધામ ખાતે પ્રસાદી તરીકે અપાતો મોહનથાળ...
- by B.K.NEWS DAINIK
- March 14, 2023, 1:36 pm
- 76730
ભાજપ સરકારના હસ્તકના મંદિરોમાં ભક્તોના દાનના નાણાંનો વ્યય, ધાર્મિક...
- by B.K.NEWS DAINIK
- March 4, 2023, 5:47 pm
- 502
બારડોલીમાં એક વિદ્યાર્થિની માંદી પડી તો, 140 વિદ્યાર્થિનીઓને ભૂવાએ બાંધ્યા...
- by B.K.NEWS DAINIK
- March 3, 2023, 3:43 pm
- 621
શીરડી સાંઇબાબા મંદિરને રૂ. 400 કરોડનું દાન...
- by B.K.NEWS DAINIK
- January 7, 2023, 3:59 pm
- 544
પ્રમુખસ્વામી મહારાજ નગર ખાતે ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાયો , ઉચ્ચ ડિગ્રી...
- by B.K.NEWS DAINIK
- January 7, 2023, 1:25 pm
- 602
ઝારખંડ સરકારના શિખરજીને પર્યટન સ્થળ જાહેર...
- by parth lakhtaria
- January 2, 2023, 3:11 pm
- 496
ભાજપે રામ, હનુમાન કે હિંદુ ધર્મની કોઇ પેટન્ટ લીધી નથીઃ ઉમા...
- by parth lakhtaria
- January 2, 2023, 12:32 pm
- 512
યુએનએ લિંગ સમાનતાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ...
- by parth lakhtaria
- December 14, 2022, 5:38 pm
- 241
યુએનમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિની ઉજવણી...
- by parth lakhtaria
- December 12, 2022, 12:54 pm
- 314
યમનની મસ્જિદમાં થયેલા હુમલામાં એકનું...
- by parth lakhtaria
- December 5, 2022, 5:16 pm
- 262
કિંગ ઓફ સાળંગપુર : 54 ફૂટની ભવ્ય મૂર્તિનું મુખારવિંદ હનુમાનજી મંદિર ખાતે...
- by PIYUSH PARMAR
- October 19, 2022, 5:30 pm
- 242
અયોધ્યામાં આ વખતે બનશે દીપોત્સવનો નવો વર્લ્ડ...
- by PIYUSH PARMAR
- October 19, 2022, 1:03 pm
- 330
કાણોદર મહાકાળી મતાજીએ નવચંડી યજ્ઞ...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 2:33 pm
- 394
યાત્રાધામ અંબાજી ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઐતિહાસિક...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 12:32 pm
- 257
ભોપાવરમાં શ્રી શાંતિનાથજીનુ મંદિરમાં ૮૭,૦૦૦ વર્ષ જૂની શાંતિનાથજીની...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 12:26 pm
- 322
કેરળમાં 70 વર્ષથી પ્રસાદ ખાઈને જીવતા મગરનું...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 11:16 am
- 310
થરાદની શ્રી રાજેશ્વર વિધાલય ખાતે પટેલ સમાજ દ્વારા ગરબાનું આયોજન...
- by B.K.NEWS DAINIK
- October 10, 2022, 3:14 pm
- 748
બાંગ્લાદેશમાં હિન્દુ મંદિર પર ફરી હુમલો, કટ્ટરપંથીઓએ મા કાલીની મૂર્તિની...
- by B.K.NEWS DAINIK
- October 8, 2022, 3:28 pm
- 281
ગુજરાતના અલગ અલગ સંતો મુખ્યમંત્રીને મળવા માટે...
- by B.K.NEWS DAINIK
- October 8, 2022, 11:26 am
- 339
દિયોદરના ગોલવી ગામે દશેરાના દિવસે ગરબાની રમઝટ...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 12:14 pm
- 302
ડીસાના ચાહત બંગ્લોઝમાં યજ્ઞ તેમજ શસ્ત્ર પૂજનનું...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 11:53 am
- 308
કોરોના બાદ બનાસકાંઠાના ગામડાઓમાં નવરાત્રીથી ગામના ખેલૈયાઓ મન મૂકીને ગરબે...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 11:30 am
- 311
થરાદના ભુરીયા ગામે વેશભૂષા સાથે ખેલૈયાઓએ રમઝટ...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 11:26 am
- 393
જૂના નેસડા ગામમાં દશેરાના દિવસે શસ્ત્રનું પૂજન...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:20 pm
- 349
ઢીમામાં મેજર દલપત સિંહ ટાઇગર ફોર્સ દ્વારા શસ્ત્રપૂજન...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:17 pm
- 250
થરાદ ઠાકોર સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન અને શસ્ત્ર પૂજન...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:12 pm
- 263
ભારત વિકાસ પરિષદના પ્રમુખ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:04 pm
- 266
થરાદ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વિજય દશમીની ઉજવણી...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 1:01 pm
- 210
લાખણીના ગણતા ગામે ગોગ મહારાજનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 12:25 pm
- 275
રસાણા નાના પ્રાથમિક શાળામાં નવરાત્રી ગરબા...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 12:22 pm
- 248
સિધ્ધપુરના દશાવાડામાં બ્રહ્માણી માતાજીની પલ્લી...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 12:19 pm
- 253
ચામુંડા નગર યુવક ગરબા મંડળ દ્વારા સાંસદનું સન્માન કરવામાં...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 12:17 pm
- 253
આ ગામમાં રાવણનું 'દહન' નહીં પણ 'આરતી' ઉતારવામાં આવે છે, કારણ છે...
- by B.K.NEWS DAINIK
- October 5, 2022, 4:57 pm
- 268
'આદિપુરુષ'માં રાવણ-હનુમાનના લુકથી હિંદુ આહત:કહ્યું, 'હનુમાનજી દાઢી તથા...
- by B.K.NEWS DAINIK
- October 5, 2022, 2:08 pm
- 495
કેનાડાના BAPS સ્વામિનારાયણ મંદિર માં દીવાલો પર ભારત વિરોધી નારા અને તોડફોડ...
- by
- September 15, 2022, 12:02 pm
- 270
મૃત આત્માઓની મુક્તિ માટે 975 ફૂટ ઊંચી પ્રેતશિલા તથા યમરાજનું...
- by
- September 13, 2022, 4:07 pm
- 249
દિલ્હીની રામલીલામાં પ્રભાસ કરશે રાવણના પૂતળાનું...
- by
- September 13, 2022, 2:52 pm
- 294
ધમાલથી ગરબે ઘૂમવા ખેલૈયાઓએ કરી...
- by
- September 13, 2022, 11:04 am
- 243



