સમીમાં ડોક્ટર પિતાની પુત્ર સાથે મળી ધીનોની હરકત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-30 11:54:50
  • Views : 503
  • Modified Date : 2019-06-30 11:54:50

ડોક્ટર મહેન્દ્ર મોદી છેલ્લાં ૩૦ વર્ષથી સમી બજારમાં ચાર રસ્તા પાસે દવાખાનું ચલાવીને હેવાનિયતની હદ વટાવી હતી. તેણે દીકરા સાથે મળીને એકબીજાની મદદગારીથી દવાખાને સારવાર માટે આવતી મહિલાઓના ચેકઅપના બહાને તેમનું શારીરિક શોષણ કરી મોબાઇલમાં વીડિયો ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. બંનેના ઉતારેલા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. ત્યારે પીડિત મહિલાઓ સહિતના લોકોએ હોસ્પિટલ જઈને બંનેને  માર માર્યો હતો.
સારવાર કરાવવબરાબરની પિટાઈ કરી હતી. દર શનિવાર અને રવિવારે સમી ખાતેના મહેન્દ્ર દવાખાને આવતો હતો. બાકીના દિવસોમાં તેનો દીકરો કિશન વગર લાયસન્સે એ દવાખાનું ચલાવતો હતો. મહિલાઓ સાથેના શારીરિક સંબંધો સમયે ડોક્ટરનો દીકરો પણ સહભાગી થતો હતો. બાપ-દીકરો મહિલાઓના વીડિયો ઉતારતા હતા.
વીડિયો વાઈરલ થતાં લોકોએ તબીબ અને તેના પુત્રને મેથીપાક ચખાડયો હતો. બાદમાં પોલીસને હવાલે કરી દીધો હતો. ઘટનાને  પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે પાટણ જિલ્લા પોલીસ વડા શોભાબેન ભૂતડા સમી પોલીસ સ્ટેશન પહોંચી ઘટનાની તપાસ કરી હતી.ા આવતી મહિલાઓ સાથે શારીરિક સંબંધોનો ભાંડો ફૂટતાં લોકોએ મહેસાણાના મહેન્દ્ર મોદીની

Download Our B K News Today App



Related News