વાવ ના ચોથાનેસડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ મસ્ત મોટુ ગાબડુ પડયુ....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-05 13:25:49
  • Views : 503
  • Modified Date : 2019-07-05 13:25:49

બ્રેકીગ.... થરાદ

વાવ ના ચોથાનેસડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ મસ્ત મોટુ ગાબડુ પડયુ....

15 ફુટ નુ પડયુ ગાબડુ ખેડુતો ના ખેતર મા ફરી વળ્યુ પાણી ....

24 એકર જમીન મા ફરી વળ્યુ પાણી ખેતર પાણી થી છલોછલ થયા ....

ગઈ કાલે છોડવામા આવ્યુ હતુ પાણી ત્યારે આજે મસ્ત મોટુ ગાબડુ  ભ્રષ્ટાચાર થી બનેલી કેનાલો મા પડી રહા છે ગાબડા ....

વહેલી સવારે  પડયુ હતુ ગાબડુ હજી નથી થયુ કેનાલ મા પાણી બંધ હજી વઘુ ખેતરો મા પાણી ભરાય તેવી શકયતા ....

Download Our B K News Today App



Related News