ગુજરાત

ભૂકંપ, પૂર જેવી કુદરતી આપત્તિના સમયે કરવાની કામગીરી અંગે પાલનપુર કલેકટર કચેરી ખાતે મોકડ્રીલ યોજાઇ

ફાયર સેફ્‌ટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવા તેની તાલીમ આપી કર્મચારીઓને સજ્જ કરવામાં આવ્યા હતાં

Recent News of ગુજરાત

નેસડા મોટી ઘરનાળ રોડ પર પડતી હાલાકી

ભૂતકાળમાં પણ આ રસ્તા પર સ્પીડ બ્રેકર ના હોવાને કારણે નાનામોટા અકસ્માતો પણ સર્જાયેલ છે

Read More

ખીમાણા પાદર ગામમાંથી દારૂ ભરેલ બોલેરો પકડી પાડતી વાવ પોલીસ

પો.સ્ટે. વિસ્તારમાં નાઇટમાં પ્રોહી લગતા ગુનાઓને લઇને નાકાબંધીમાં હતા

Read More

વાસણા ગોળીયામાં યુવકના અપહરણ કેસમાં સાત સામે ફરિયાદ

ગાડીમાં આવેલા સાતે લોકો એક સંપ થઇ પરણીતાના પરિવારજનોને લાકડી,ધોકા અને પાઈપ વડે આડેધડ માર મારવા લાગ્યા હતા

Read More

પાટણ પાલિકાના ઉપપ્રમુખ સામે થયેલ અવિશ્વાસ દરખાસ્ત માટે મળેલી બેઠક મુલત્વ રહી

પાલિકાની સભામાં પૂરતા સભ્યો હાજર ન રહેતા બેઠક કોરમ ન થઈ શકી

Read More

વડગામના રૂપાલ નજીક રિક્ષા. જીપ વચ્ચે અકસ્માત ૬ ઘાયલ

રિક્ષા વચ્ચે વાંદરો આવી જતાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં રિક્ષા જીપ સાથે ટકરાઇ

Read More

૧ કરોડ ૪૨ લાખના ખર્ચે એસ ટી.ડેપોના નવનિર્માણમાં ભારે ખાયકી

૨૦ ૧૭ માં કામ શરૂ થયું હતું. આજે બે વરસ જેટલો સમય વિત્યો કામ અધૂરું ગુણવત્તા વિહીન મુસાફર જનતા પરેશાન

Read More

યાત્રાધામ ઢીમા ગ્રામપંચાયત અવિશ્વાસની દરખાસ્ત અટકાઈ

કેટલાંક સભ્યોને ખરીદયાની ગ્રામજનોમાં ચર્ચાઓ

Read More

પાલનપુર સિવિલના આઠ સફાઈ કામદારોએ ફિનાઇલ ગટગટાવ્યું

અસરગ્રસ્તોને સારવાર અર્થે દાખલ કરાયા સફાઇનો કોન્ટ્રાકટ રદ કરવા માટે તંત્રને આવેદન અપાયું

Read More

કાફલો અટકાવતાં ધરણાં પર બેઠી પ્રિયંકા ગાંધી, જિલ્લામાં ધારા 144 લાગૂ

ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના ઘોરાવલ કોતવાલી ક્ષેત્રમાં ઉભ્ભા ગામમાં ભૂમિ વિવાદને લઇને

Read More

કુમારસ્વામી સરકારની વિદાય નક્કી! રાજ્યપાલે કહ્યું, 'આપ બહુમત ખોઇ ચૂક્યાં

કર્ણાટકમાં એચડી કુમારસ્વામીની સરકારની વિદાય લગભગ નક્કી થઇ ગઇ છે.

Read More

પૂર્વ મુખ્યમંત્રી સુરેશ ભાઈ મહેતાના પત્ની ઇન્દિરાબેનનું કચ્છમાં નિધન

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતાના પત્ની ઇન્દિરાબેનનું અવસાન થતા ઘેરો શોક છવાયો છે

Read More

સસ્તા અનાજની દુકાનનો વિડીયો વાયરલ

ગરીબોના અનાજમાં આ રીતે કટકી કેમ કરાય છે?

Read More

મા કાર્ડ'ને નામે રાજ્યની 17 ખાનગી હોસ્પિટલમાં આરોગ્યનો ધિકતો ધંધો

રાજ્યભરમાં ગરીબોને મફતમાં સારવારાજ્યભરમાં ગરીબોને મફતમાં સારવાર મળી રહે

Read More

ભાઈ-ભત્રીજીની હત્યાની આરોપી કિન્નરીને જેલમાં સફાઈની કામગીરીનું કહેતા મહિલા મેટ્રનનું દબાવ્યુ ગળુ

પાટણનો ચકચારી જીગર-માહી હત્યા કેસની આરોપી કિન્નરી ફરીથી વિવાદમાં આવી છે.

Read More

ઠાકોર નેતાએ કરી વિવાદિત પોસ્ટ, લખ્યું- દીકરી અન્ય સમાજમાં લગ્ન કરે તો દૂધ પીતી કરી દો

અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોર વિવાદિત પોસ્ટ ફેસબુક પર મૂકતા વિવાદ સર્જાયો છે

Read More

ગુજરાતમાં કઈ તારીખથી થઈ શકે છે ભારે વરસાદ

28મી જુલાઈથી 03 ઓગસ્ટ સુધી સાર્વત્રિક સારો વરસાદ પડી શકે છે

Read More

જીજી વિદ્યાસંકુલ - ડીસામાં ગુરૂવંદના કાર્યક્રમ યોજાયો

ડીસા ષાઢ સુદ પૂનમ એટલે વેદોને વ્યવÂસ્થત કરનાર વેદવ્યાસની અવતરણતિથિ

Read More

થરાદમા વૈભવ કોમ્પલેક્સ આગળ અજાણ્યા ઇસમોએ ખાડો ખોદીને લોકોના જીવ જોખમમાં મુક્યા

આ ખોદેલો ખાડો ખુલ્લો મુકી જતા રહેલ. તેના ૨૮ દિવસ થવા આવ્યા છતાં પણ ખાડો તેમનો તેમજ છે

Read More