બનાસકાંઠા કલેક્ટર સંદિપ સાગલેનો પ્રેરણાદાયી અભિગમ મહામેળા પ્રસંગે અધિકારીઓ સાથે અંબાજી ગામે સફાઇ કરી
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-09-12 12:52:24
- Views : 456
- Modified Date : 2019-09-12 12:52:24
પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઇ છે. દૂર દૂરથી ચાલીને
પદયાત્રા કરીને લાખો યાત્રિકો અંબાજીમાં ઉમટી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
કલેકટર સંદિપ સાંગલેની સુચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ યાત્રિકોને સેવામાં ખડેપગે વ્યસ્ત છે. વ્યવસ્થા માટે કરવામાં આવેલ વિવિધ સમિતિના અધિકારીઓ, કર્મચારીઓ
પોતાને સોંપાયેલ ફરજો નિષ્ઠા પૂર્વક અને સેવાભાવાનાથી બજાવી યાત્રિકોને સહાયરૂપ બની રહ્યા છે. કલેકટર સંદિપ સાંગલેના એક પ્રેરણાદાયી અભિગમની યાત્રિકો મુક્ત મને પ્રશંસા કરી રહ્યા છે. સ્વચ્છતાના આગ્રહી કલેકટર સંદિપ સાંગલેના નેતૃત્વ હેઠળ મહામેળા પ્રસંગે અંબાજી ગામમાં અધિકારીઓ દ્વારા સ્વચ્છતા ડ્રાઇવ કરવામાં આવી હતી. આ સ્વચ્છતા ડ્રાઇવમાં કલેકટર સહિત ૩૭ જેટલાં જિલ્લાકક્ષાના ક્લાસ વન-ટુ અધિકારીઓ જોડાયા હતા. સ્વચ્છતા ડ્રાઇવ માટે અંબાજી ગામને ૪ રૂટમાં વહેંચીને ટીમ લીડરના નેતૃત્વ હેઠળ અધિકારીઓની ટુકડીઓ બનાવી સ્વચ્છતા કરવામાં આવી હતી. અધિકારીઓએ હાથમાં ઝાડુ-સાવરણી પકડીને સફાઇ કરી હતી તેમજ ગટરોની પણ સફાઇ કરી હતી. જેમાં રૂટ
નં. ૧ આઝાદ ચોકથી પોસ્ટ ઓફિસ- જુની હોસ્પિટલ, હનુમાન મંદિરથી ગ્રામ પંચાયત કચેરી પાછળનો રસ્તો-જુની કોલેજ સુધી, રૂટ નં. ૨ માનસરોવરથી હાઇસ્કૂલ થઇને કૈશાલ ટેકરી ત્રણ રસ્તા, અજય માતા ચોકથી ભાટવાસથી દશામાતા મંદિર સુધી ગંગોત્રી
પેટ્રોલ પંપ, રૂટ નં. ૩ જુની કોલેજ, પંચાયત રેસ્ટ હાઉસ ભોળવા કુવા સુધી શક્તિ દ્વારા સોસાયટીવાળો રસ્તો અને રૂટ નં. ૪ અંબિકા કોલોની તરફ ગેટ નં. ૫ નો રસ્તો લાલ
ટાંકીથી પ્રાથમિક શાળા થઇને મહાકાળી ધર્મશાળા તરફના રસ્તાનો સમાવેશ થાય છે.
કલેકટર સંદિપ સાંગલે સહિત અધિકારીઓને સફાઇ કરતા જોઇને યાત્રિકોએ અને અંબાજીના ગ્રામજનોએ કલેકટરના આ પ્રેરણાદાયી અભિગમની પ્રશંસા કરી બિરદાવ્યા હતા. આ સ્વચ્છતા ડ્રાઇવથી અંબાજી સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં એક સરસ મેસેજ પણ ગયો છે કે, સફાઇ કરવામાં કોઇ શરમ કે સંકોચ ન રખાય.
સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સરાહનીય બનેલ આ સ્વચ્છતા ડ્રાઇવથી યુવાનો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ બહુ વધ્યો છે. યુવાનો એવી ચર્ચા કરતા હતા કે, કલેકટર, ડીડીઓ અને એસપી જેવા સનદી ઉચ્ચ અધિકારીઓ જાહેરમાં સફાઇ કરે ત્યારે આપણે બહુ વિચારવાનો અને પ્રેરણા લેવાનો સમય આવી ગયો છે. દૂર દૂરથી આવેલા ઘણા યાત્રિકોએ આ સ્વચ્છતા ડ્રાઇવ જોઇને મનમાં સંકલ્પ કર્યો કે, આપણે પણ સફાઇ કરવામાં શરમ નહીં રાખીએ.
અંબાજીમાં અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ સ્વચ્છતા ડ્રાઇવમાં કલેકટર સંદિપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, પોલીસ અધિક્ષક અજીત રાજ્યાન, નાયબ વન સંરક્ષક (નોર્મલ) ર્ડા.અંશુમાન, નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, વહીવટદાર એસ.જે.ચાવડા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.વી.વાળા, દાંતા પ્રાંત અધિકારી કુસુમબેન પ્રજાપતિ સહિત તમામ પ્રાંત અધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ જોડાયા હતા.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 23
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 45
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 177
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 159
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 100
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 105
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 77
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 85
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 84
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 74
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 68
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 66
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 141
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 76
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 64
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 84
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 90
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 116
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 75
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 74
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 81
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 66
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 76
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 74
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 75
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 113
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 70
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 75
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 59
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 122
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 60
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 53
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 57
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 57
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 61
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 114
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



