બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
ધાનેરા પોલીસે લીલા લાકડા ભરેલ ટ્રેકટર ઝડપી પાડ્યુ
ધાનેરા પોલીસે રાત્રીના સમયે લાકડા ભરીને આવતા ટ્રેકટરને ઝડપી પાડી
ખસા ખાતે યુવકને વીજકરંટ લાગતા મોત નિપજતાં અરેરાટી
વીજ કરંટ લાગતાં ખેતરના શેઢા પર જ મોત થયુ
ગઢ પંથકમાં પાછોતરા વરસાદે જુવારના પાકનો દાટ વાળ્યો
અંદાજીત ૨૦૦૦ હજાર હેકટરમાં થયુ હતુ જુવારનું વાવેતર
ધાનેરા પોલીસે રાજસ્થાન જતા ઓવરલોડ ડમ્પરો ઝડપી પાડ્યા
ચાર ડમ્પરો પકડાતા રાજસ્થાન જતા ડમ્પર માલિકોમાં ફફડાટ
બનાસકાંઠાના લાખણી તાલુકાના વાસણ (કુડા) ગામમાં પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ
બનાસકાંઠાના લાખણી તાલુકાના વાસણ (કુડા) ગામમાં પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ
બનાસકાંઠાના વાવ તાલુકામાં રાત્રીના સમયે ગાજવીજ સાથે વરસાદ
બનાસકાંઠાના વાવ તાલુકામાં રાત્રીના સમયે ગાજવીજ સાથે વરસાદ
બનાસકાંઠાની સરહદી વિસ્તારની કુંડાળીયા માઇનોર કેનાલોમાં 120 ફૂટનું ગાબડું
બનાસકાંઠાની સરહદી વિસ્તારની કુંડાળીયા માઇનોર કેનાલોમાં 120 ફૂટનું ગાબડું
સરહદી વિસ્તારમાં થયેલ નુકસાનનું સ્પેશ્યલ પેકેજ ફાળવવાની માંગ
ઢીમા, વાવ, થરાદ, સુઈગામ પંથકમાં લાખોનું નુકસાન
લાખણીમાં લેબોરેટરીમાં અલગ અલગ રીપોર્ટ આવતા રજૂઆત કરાઈ
આરોગ્ય તંત્રની રહેમનજર હેઠળ ચાલતી લેબોરેટરીની લાલીયાવાડી વિરૂધ્ધ કાર્યવાહી કરવા માંગ કરાઈ
સમી અને શંખેશ્વર તાલુકાને અતિવૃષ્ટિ ગ્રસ્ત જાહેર કરવાની માંગ
ખેડૂતોએ ચીટનીશ ટુ કલેકટરને આવેદનપત્ર આપ્યું
વાવના ભાખરી ગામે વીજળી પડતાં ખેડૂતનું ભડથું
વાવ મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે
કમોસમી વરસાદ અને વાવાઝોડાથી નુકસાન થતાં સુઇગામ તાલુકાના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું
ચોમાસા બાદ ભારે વરસાદ,કમોસમી માવઠું,કરા વર્ષા, વાવાઝોડું અને ઈયળોના ઉપદ્રવથી ખેડૂતોની માઠી દશા બેઠી છે
પાટણના જંગરાલની સરકારી હોસ્પટલ રામ ભરોસે
હોસ્પટલનો સ્ટાફ જ બન્યો ગુલ્લીબાજ તંત્રની ઢીલી નીતિ
થરાદ ધારાસભ્યની સરકારી હોસ્પટલમાં ઓચિંતી મુલાકાત
સરકારી હોસ્પટલના ડોકટરો અને સ્ટાફની પોલ ખોલી
સુઇગામના કાણોઠી ગામે ખેડૂતે ખેતરમાં જ પાક સળગાવ્યો
જગતનો તાત કુદરતથી લાચાર, રાતા પાણીએ રોવાનો વારો આવ્યો
ખેડૂતો માટે હજુ વધુ પેકેજની માંગ કરતાં પ્રવિણ રામ
ખેડૂતો માટે હજુ વધુ પેકેજની માંગ કરતાં પ્રવિણ રામ
અફીણના જથ્થા સાથે આરોપીને ઝડપતી એસ.ઓ.જી. બનાસકાંઠા તથા અમીરગઢ પોલીસ
ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
સુઈગામનું પાડણ ગામ એસટી બસની સુવિધાથી વંચિત
પાડણ સરપંચ દ્વારા અનેક લેખિત રજૂઆત કરાઈ
ઢીમા સહિત વાવ પંથકમાં કમોસમી વરસાદ
રવિ પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાનની ભીતિઓ


