થરાદ ખાતે રાજપૂત કરણીસેના દ્વારા વિજ્યા દશમીની શોભાયાત્રા નિકળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-09 12:40:27
  • Views : 476
  • Modified Date : 2019-10-09 12:40:27

થરાદ ખાતે રાજપૂત કરણીસેના દ્વારા આજે વિજ્યા દશમી નિમિત્તે ક્ષત્રિય દરબાર સમાજ દ્વારા થરાદ ખાતે શોભાયાત્રા શસ્ત્રપૂજન અને તેજસ્વી તારાલાઓનું સન્માન  રાખવામાં આવ્યું હતું જેમાં ભાજપ પાર્ટીના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું. જેમાં થરાદ સ્ટેટ રાજવી
અર્જુનસિંહ વાઘેલા અને વાવ સ્ટેટ રાજવી ગજેન્દ્રસિંહ બાપુનું સાલ ઓઢાડી સાફો પહેરાવી ભવ્ય સન્માન કરવામાં આવ્યુ હતુ. જેમાં પરબતભાઈ પટેલ, જીવરાજબા, શૈલેષભાઈ પટેલ, રાસેંગભાઈ પટેલ, પ્રકાશભાઈ સોની, રૂપશીભાઈ પટેલ, રમેશભાઈ રબારી સહિત આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ.

Download Our B K News Today App



Related News