એલસીબીએ ધાનેરા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-15 12:22:14
  • Views : 416
  • Modified Date : 2021-02-15 12:22:14

બોર્ડર રેન્જ ભુજ  જે.આર.મોથલીયા તથા બનાસકાંઠા - પાલનપુર તરૂણ દુગ્ગલનાઓએ હાલમાં નાસતા ફરતા આરોપીઓને પકડી
પાડવા અંગે સુચના કરેલ હોય તેમજ એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર  એલ.સી.બી
પાલનપુરનાઓના માર્ગદર્શન હેઠળ અનાર્મ હેડ કોન્સ. યશવંતસિંહ, ઇશ્વરભાઈ,
અરજણાજી  તથા અ. પો. કોન્સ શંકરભાઈની ટીમે ધાનેરા
પોલીસ સ્ટેશન વિસ્તારમાં
પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ધાનેરા પોલીસ સ્ટેશન ગુ.ર.ન.૩૧૨૩/૦૭ ઞુજરાત પેકટીસ એકટ કલમ ૨૨,૩૦,૩૫ મુજબના  ગુનાનો ચૌદ વર્ષથી નાસતો ફરતો આરોપી ડો. કિષ્ણાપદ નીતાઇ મંડલ રહે. હાલ વરમાણ તા. રેવદર (રાજસ્થાન)  વાળો રાજસ્થાન હોવાની બાતમી આઘારે સદરે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ધાનેરા પોલીસ સ્ટેશન સોંપેલ છે.

Download Our B K News Today App



Related News