માણસાની વરસોડા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપ બિનહરીફ જીત્યું
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-02-17 11:37:28
- Views : 323
- Modified Date : 2021-02-17 11:37:28
માણસા તાલુકા પંચાયતની ૨૬ બેઠકો માટે અને જિલ્લા
પંચાયતની સાત બેઠકો માટે ભરાયેલા ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો મંગળવારે છેલ્લો દિવસ હતો. જેમાં તાલુકાની વરસોડા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. તો તાલુકાની ઇટાદરા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કરી ભાજપમાં જાેડાઈ ગયા હતા. તેવી જ રીતે ઇટાદરા જિલ્લા પંચાયતની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે તેમનું ફોર્મ ભરત ખેંચી ભાજપમાં જાેડાઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થવાની સાથે જ મુખ્ય રાજકીય પાર્ટીઓએ પોતાના લોક સંપર્ક અને સક્ષમ ઉમેદવારો પર ધ્યાન કેન્દ્રિત કરી ચૂંટણીના મેદાનમાં ઉતર્યાહતા માણસા તાલુકા
પંચાયતની ૨૬ બેઠકો માટે અને જિલ્લા પંચાયતની સાત બેઠકો માટે ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટી સહિત અપક્ષોએ
પોતાના ઉમેદવારોના ફોર્મ ભરાવ્યા હતા. જેમાંથી ચકાસણી બાદ તાલુકા પંચાયત માટે ૭૦ ફોર્મ અને જિલ્લા
પંચાયત માટે ૨૭ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા જેમાં આજે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ભાજપ કોંગ્રેસ પ્રતિસ્પર્ધી ઉમેદવારો મતમાં ગબડા ન પડે તે માટે કોઈપણ ભોગે આજે ઉમેદવારી પરત ખેંચે તેવા પ્રયત્નોમાં લાગી ગયા હતા. જેમાં તાલુકાની વરસોડા બેઠક પર કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરનાર માણસા તાલુકા
પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ચૌધરી પ્રકાશભાઈ ગોવાભાઇએ પોતાની ઉમેદવારી પરત ખેંચતાં કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો હતો અને આ બેઠક ભાજપને બિન હરીફ મળી ગઈ હતી. તેવી જ રીતે તાલુકાની ઇટાદરા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દિપકભાઈ પટેલ ઉમેદવારી પરત ખેંચી નહોતી પરંતુ ભાજપ કાર્યાલય જઈ ભાજપના આગેવાનો પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, તાલુકા ભાજપ પ્રમુખ લક્ષ્મણસિંહ રાઠોડ, દૂધસાગર ડેરીના ડિરેક્ટર યોગેશભાઈ
પટેલ ચૂંટણી ઇન્ચાર્જ જે. એસ. પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસ સાથે છેડો ફાડી વિધિવત ભાજપમાં જાેડાઈ ગયા હતા અને ભાજપના ઉમેદવારને
પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. તો ઇટાદરા જિલ્લા
પંચાયતની બેઠક પરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર યામીકાબેન પટેલે પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી ભાજપમાં જાેડાઈ ગયા હતા. અને તેમને સમર્થન જાહેર કર્યું હતું ફોર્મ પરત ખેંચવાના મંગળવારે છેલ્લા દિવસે તાલુકા
પંચાયતની ૨૬ બેઠકો માટે હવે ૬૩ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં ૧૪ બેઠક પર ભાજપ-કોંગ્રેસ સીધો જંગ ૧૦ બેઠકો પર ત્રિપાંખિયો જંગ અને ઇટાદરા બેઠક પર સૌથી વધુ
પાંચ ઉમેદવારો વચ્ચે જંગ જામશે તેવી જ રીતે જિલ્લા
પંચાયતની સાત બેઠકો પર ૧૭ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં પાંચ બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે, એક બેઠક પર ત્રિપાંખિયો અને એક સમૌ બેઠક પર ચાર ઉમેદવારોનો જંગ રહેશે.
આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ
ઝંપલાવ્યું છે અને તાલુકા
પંચાયતની નવ અને જિલ્લા
પંચાયતની એક બેઠક પર ઉમેદવારી નોંધાવી છે તો નગરપાલિકાના એક વોર્ડની
પેટા ચૂંટણી માટે ૪ ઉમેદવારોનો ચૂંટણી જંગ જામશે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 21
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 42
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 174
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 156
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 139
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 113
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 113
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 69
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 120
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 113
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



