જિલ્લામાં ૭૬૬ ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-14 11:27:13
  • Views : 290
  • Modified Date : 2021-02-14 11:27:13

ગાંધીનગર જિલ્લામાં કલોલ, દહેગામ અને માણાસા
નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ૩૨૦ ઉમેદવારોએ રાજકીય પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે માણસા, કલોલ અને દહેગામ તાલુકા પંચાયતમાં ૩૩૯ ઉમેદવારો અને ગાંધીનગર જિલ્લા
પંચાયતમાં ૧૦૭ ઉમેદવારોએ આખરી દિવસ સહિત કુલ ૧૦૭ ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી હતી. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહીતના ઉમેદવારો સમર્થકો સાથે ઉમેદવારી કરવા આવ્યા હતો. તમામ ઉમેદવારોએ પોતાનો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Download Our B K News Today App



Related News