બનાસકાંઠા જિલ્લામાં અનાજ કૌભાંડ ઃ તેરીભી ચૂપ મેરીભી ચૂપ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-02-22 11:44:30
- Views : 507
- Modified Date : 2021-02-22 11:44:30
બનાસકાંઠા જિલ્લાના અન્ન અને નાગરિક પુરવઠા નિગમના પાલનપુર ગોડાઉનમાંથી ૧૫૦૦૦ કટ્ટા અનાજના બારોબાર વેચવાનો કૌભાંડ થયું છે. જેમાં ગોડાઉન મેનેજર
ઉપર માછલા ધોઇ તેને સસ્પેન્ડ અને બદલી કરી ડી.એસ.એમ. નો બચાવ કરવામાં આવે છે. અગાઉની જાણકારી મુજબ બનાસકાંઠા જિલ્લામાં શોર્ટ સર્કિટના બહાને ગોડાઉન સળગાવી બારોબાર પ્રજાને સરકારી જેટલો વેચી માર્યો તથા તેમાં ભીનું સંકેલવામાં આવ્યું જેની ફાઈલ આજે છાપરે ચડાવી દેવામાં આવી છે.
આ જ પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના અન્ય ગોડાઉનમાં પણ સરકારી અનાજ બારોબાર જિલ્લાની બહાર વેચવા માટે કરોડો રૂપિયાનો પણ જનરલ મેનેજર એસ.કે.મોદી દ્વારા ઘણા વર્ષોથી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેમાં
પુરાવાની દ્રષ્ટિએ જાેવામાં આવે તો ડીસા, દિયોદર, થરાદ,
ધાનેરા, લાખણી અને કાંકરેજ ખાતે પણ આ જ પરિસ્થિતિ જાેવા મળે છે. કૌભાંડીઓની મોટી ગેંગ પુરવઠા ગોડાઉનમાંથી પોતાની ટ્રકો મારફતે ગોડાઉનથી માલ
ઉપાડી ચંડીસર તેમજ એમના ખાસ જગ્યાએ સ્ટોરેજ કરી કાગળ ઉપર મિલોના ખોટા બિલો ચલાવી સરકારી જથ્થો મહેસાણા તેમજ અમદાવાદ ખાતે વેચવામાં આવે છે. જેમાં સમગ્ર કૌભાંડ પંડિત દિનદયાળ કંટ્રોલ ધરાવતા દુકાનદાર
પોતાની કંટ્રોલની દુકાનો કૌભાંડીઓ ચલાવવા માટે
આપે છે. જેમાં તેઓ માત્ર માસિક ફિક્સ ભાડું લેતા હોય તથા તેમનો જથ્થો ઉપાડવાનો થાય તો આ કૌભાંડીઓ ડાયરેક્ટ પોતાની માલિકીના વાહન દ્વારા ગોડાઉન ખાતેથી માલમાં હેરફેર કરી ડીએસએમ સાથે સાંઠગાંઠ કરી સીધો જ વહીવટ કરવામાં આવે છે. જ્યારે ગોડાઉન મેનેજરને માત્ર ડીએસએમની સૂચનાનું
પાલન કરવાનું હોય છે. આ માટે બી.કે.ન્યૂઝ દૈનિક તરફથી ગરીબોને તથા ગરીબ સ્ત્રીઓને ન્યાય મળે તે હેતુથી આ ઝુંબેશ ચલાવવામાં આવે છે. જેમાં દોશી માત્રને માત્ર વડી કચેરીના એમ.ડી., જિલ્લાના ડી.એસ.એમ. તેમજ જિલ્લાના ડી.એસ.ઓ. છે.
૧૫૦૦૦ કટ્ટા બારોબાર સગેવગે કરવામાં પાલનપુરના એસોસિએશનના પ્રમુખે પણ હજુ સુધી આ કૌભાંડ વિશે કોઈ જ બોલવા તૈયાર નથી. આટલો મોટો જથ્થો દુકાનદારો, માલ સપ્લાય કરનાર કોન્ટ્રાકટર, ગોડાઉન મેનેજર તેમજ તેમના ઉપર આવતા અધિકારીઓ પણ સામેલ હોય તેમાં બે મત નથી. અને ખાસ કરીને ગોડાઉનના જવાબદાર ડી.એસ.એમ. મોદી પર કાયદેસરના પગલા કેમ લેવાતા નથી. ગોડાઉનના મેનેજર અને નાના કર્મચારીઓ ઉપર માછલાં ન ધોવા જાેઈએ. તથા વર્ષોથી એક જ જિલ્લામાં પોસ્ટીંગ મેળવતા અને ઊંચી મલાઇ ખાનાર મગફળી તેમજ રાયડા જેવી ટેકાના ભાવે ખરીદીમાં પણ વિશેષ કૌભાંડ થયેલ જેની પણ
ઊંડાણપૂર્વક તપાસ કરીએ તો જતીન મોદીનો હાથ જ હોય તેવી શકયતાઓ નકારી શકાતી નથી. જાે સરકાર દ્વારા પારદર્શક વહીવટ થતો હોય તેમજ કોઈપણ પ્રકારની ચોરી તેમજ ભેળસેળ સમગ્ર ગુજરાતમાં ન થતી હોય તો શા માટે એફસીઆઈનો સીલ બંધ જથ્થો સિલાઈ પેક કરેલ ગોડાઉન પર તમામ જથ્થો સીલ બંધ તોડી ભેળસેળ આચરવામાં આવે છે. જે વજન ગોડાઉન ઉપરથી ફરી સીલ તોડી જથ્થો બદલી ઓછા વજનનો શા માટે કંટ્રોલ દુકાનદારને આપવામાં આવે છે ?
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં જે કૌભાંડ આચરવામાં આવે છે તથા જે ઉપર એસીબી થયેલ છે તેવા ડી.એસ.એમ. અને કર્મચારીઓના બચાવી પરત નોકરી પર લેવા તેમજ કૌભાંડ ડી.એસ.એમ.ને બચાવવા માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની વર્ષોથી જે હોદ્દો તેમને મળવાપાત્ર નથી. તેમ છતાં પર્સોનલ બ્રાન્ચ (મહેકમ)ના કાયદા વિરૂધ્ધ કંપની સેક્રેટરી હોવા છતાં કૌભાંડી કર્મચારીઓ તેમજ અધિકારીઓના બચાવવા માટે જનરલ મેનેજર પર્સોનલ મોનિકા પંડ્યા અનેક વર્ષોથી એક જ પદ પર બિરાજમાન છે જે કંપની સચિવના હોદ્દા પર રહી શકે તેવું જીએડીના અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવેલ.
સ્પષ્ટ પ્રતિભા અને પારદર્શક વહીવટ અને કુશળતા ધરાવતા તુષાર ધોળકિયા એમડી ગુ.રા.ના.પૂ.ની ના એમડીએ પર્સોનલ બ્રાન્ચના જીએમ તેમજ જનરલ મેનેજર એમ.એસ.પી.ને તાત્કાલિક ધોરણે સૂચના આપી જતીન મોદી પર પોલીસ ફરિયાદ દાખલ કરવી જાેઈએ. તથા વર્ષોથી બિનઅધિકૃત રીતે જનરલ મેનેજર પર્સોનલ (મહેકમ)નો ચાર્જ મોનીકા પંડ્યા પાસેથી પરત લઇ માત્ર સરકારના નિયમો અનુસાર માત્ર કંપની સેક્રેટરી તરીકેની કામગીરી કરાવી જાેઈએ તથા આવા કોભાંડો તેમજ એસીબી થયેલ કર્મચારીઓ અથવા અધિકારીઓને પરત લઈ છાવરવાનો પ્રયત્ન કરનાર તથા એક જ મુદ્દા ઉપર વર્ષોથી ચોંટીને રહેલાને દુર કરવા જાેઈએ.
આ સાથે અન્ય એક ગોડાઉનના મેનેજર નામ ન આપવાન શરતે જણાવે છે કે ચંડીસર ખાતે દાળમિલના કૌભાંડીયો દ્વારા ખરીદેલા જથ્થો એનો એ જ સરકારી ગોડાઉનથી લાવેલ જથ્થો ગાંધીનગર નિગમની કચેરી પર ટેન્ડરોમાં મલાઇ ખવડાવવીએ જથ્થો સરકારને પરત કરવામાં આવે છે તથા નિગમ દ્વારા ખરીદેલો જથ્થો દુકાનદારોને આપવામાં આવે છે. આ કૌભાંડીઓની સાયકલ વધુ ચાલે તો ગરીબ પ્રજા ત્રાહિમામ પોકારી જશે તેમજ આવનારા સમયમાં આવા અધિકારીઓની સામે લાલ આંખ કરવામાં નહીં આવે તો સરકારને મોટું નુકસાન થઈ શકે તેમ છે.
ઉપર સુધી દબાણ
ડી.એસ.એમ. મોદી પર તાજેતરમાં જીએસમાંથી આઈએઅએસ થયેલ છે. એસ.કે.મોદીના જનરલ મેનેજર એમસએસપી ચાર હાથ છે. તથા ડીએસએમ મોદીને બચાવવા માટે નિગમના એમડી સ્વચ્છ પ્રતિભા ધરાવતા ધોળકિયાને ગેરમાર્ગે દોરી મોદી પર એફ.આઈ.આર. ન કરવા માટે દબાણ કરી રહ્યા છે.
તપાસ થવી જાેઈએ
ડીએસએમ મોદી સાથે ઘરબો ધરાવતા મોનિકા પંડ્યા તેમજ ડી.એસ.એમ. મોદી પર ઉચ્ચ કક્ષાએથી તેમજ એસીબી દ્વારા અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ કરવો જાેઈએ. જેથી ગાંધીનગર નજીક ફાર્મ હાઉસ અમદાવાદના ફ્લેટ વિસનગર ખાતે વાહનના શો રૂમ તેમજ પ્રાઈવેટમાં મિલકતો ઉચ્ચ કક્ષાએ એસીબીએ રસ લઇ તપાસ કરવી જાેઈએ.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 89
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 166
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 223
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 217
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 120
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 124
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 96
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 105
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 106
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 97
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 89
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 84
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 183
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 96
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 86
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 105
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 112
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 160
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 99
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 94
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 105
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 86
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 98
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 96
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 99
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 101
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 90
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 90
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 90
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 74
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 87
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 91
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 73
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 157
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 72
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 78
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 151
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 70
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 93



