મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી મતાધિકારનો ઉપયોગ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-22 11:54:19
  • Views : 287
  • Modified Date : 2021-02-22 11:54:19

મુખ્યમંત્રી કોરોનાની સારવાર માટે એક સપ્તાહથી અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ હતા. જ્યાં આજે તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા મુખ્ય મંત્રી બપોર બાદ રાજકોટ પહોંચ્યા હતા. તેમણે રાજ્ય ચૂંટણી આયોગની ગાઈડ લાઇન્સ અને માર્ગદર્શિકાના પાલન સાથે ગત સાંજે મતદાનના છેલ્લા એક કલાક દરમ્યાન રાજકોટ  ખાતે પોતાનો મત આપ્યો હતો. અને નાગરિક ધર્મનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.

Download Our B K News Today App



Related News