બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગે ડીસાના કંસારી પાસેથી રોયલ્ટી ભર્યા વગરના રેતીના ત્રણ ડમ્પર ઝડપી પાડ્યા.

સરકારના આગોતરા આયોજનના અભાવે કોરોના સંક્રમિત દર્દીઓ મોતના મુખમાં ધકેલાયા - અર્જુન મોઢવાડિયા.

ભીલડી ખાતે રહેતી એક નાની બાળા રમઝાન માસમાં રોઝા રાખીને કોરોનાની મહામારીમાંથી સમગ્ર વિશ્વને બચાવો તેવી દુઆ કરી રહયી છે.

કોરાનાની મહામારીમાં ચડોતર ગામમાં "માનવતા એ જ માનવ સેવા" ગ્રુપ દ્વારા અનોખી સેવા કરવામાં આવી રહયી છે.

BAPS હિન્દુ મંદિર અબુધાબીથી 8 મેટ્રિક ટન લીકવીડ ઓક્સિજન પાટણની ધારપુર હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

બનાસકાંઠાના દૈયપ,માવસરી અને વાવના છેવાડાના વિસ્તારોમાં કમોસમી વરસાદ : બાજરીના પાકને નુકશાનની ભીતિ.

હોસ્પિટલ અને શાળા બાદ હવે ગૌશાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું : વેદલક્ષણા પંચગવ્યઆયુર્વેદના માધ્યમથી કરાય છે ઉપચાર

થરાદ - સાંચોર હાઇવે પર બે ટ્રકો સામસામે ટકરાતા સર્જાયો અકસ્માત : બંને ટ્રકો આગમાં લપટાતા એકનું મોત એક ઘાયલ

થરા રેફરલ હોસ્પિટલમાં ડૉ.ભરતભાઇએ દુદાસણ ગામના ગર્ભવતી મહિલાની સારવાર કરી અને ડિલિવરી કરાવીને મા અને બાળકને સંપૂર્ણ સ્વસ્થ કરીને રજા આપી હતી.

ભાભર તાલુકાના સુથાર નેસડી ગામે સેવાભાવી લોકો દ્વારા આખા ગામમાં સેનિટાઈઝેસન કરવામાં આવ્યું હતું.

સિધ્ધપુર પત્રકાર એસોસિએશન દ્વારા પત્રકાર સ્વ.વિનોદ ગજ્જરને શ્રદ્ધાંજલી આપવામાં આવી.

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા કોરોના વોરિયર્સ એવા પત્રકાર તથા સરકારી કર્મચારીના કોરોનામાં મૃત્યુ થતાં સહાય ચૂકવવા માંગ કરવામાં આવી હતી.

થરાદમાં આવેલ કોવીડ હોસ્પિટલમાં થરાદ નગરપાલિકાની ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ફાયર સેફ્ટી ની ચકાસણીની કરવામાં આવી હતી.

બનાસકાંઠા રેમડેસિવિર ઇન્જેક્શન કૌભાંડ મામલો : વધુ એક ડોક્ટરની અમદાવાદથી થઈ અટકાયત.

ઓક્સિજનની અછત વચ્ચે પાણીની તંગી : ભૂગર્ભ જળના તળ ૪૦ ફૂટ નીચે જતાં ખેડૂતો માટે આર્થિક સંકટનો બોજ.

બનાસકાંઠા : બનાસ ડેરીનું ગ્રામીણ વિસ્તાર સેનેટાઈઝ કરવાનું મહાઅભિયાન, જીલ્લાના તમામ ગામમાં થશે સેનેટાઈઝની કામગીરી.

બનાસકાંઠાના સરકારી સિનિયર તબીબોએ વિવિધ માંગણીઓ મામલે સરકારને આવેદનપત્ર આપ્યું.

બનાસકાંઠામાં કોરોના મહામારી વચ્ચે દિયોદરમાં મહિલા કૉમ્યુનિટી હેલ્થ ઓફિસરની અનોખી સેવા.

ડીસાના આખોલ ગામ પાસે બ્રિજ પર અકસ્માતમાં બાઇક ચાલક નું તેમજ પેછડાલ પાસે હિટ એન્ડ રન ની ઘટનામાં મહિલા સહિત બે લોકોના કરૂણ મોત નિપજ્યા હતા.