Letest News

કાંકરેજ તાલુકાના ખોડા ગામે ખેતરમાં આગ લાગતા ઘઉ બળીને ખાખ

એક ઘઉના ખેતરોમાં આગ લાગતા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો.

Read More

પાલનપુરમાં વિનામૂલ્યે છાસનું વિતરણ કરાયું

જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વાર આવા અવાર નવાર કાર્યક્રમ થતાંજ હોય છે.

Read More

થરામાં જોગણીમાતાજી મંદિરે યજ્ઞ અને રમેણ (જાતર) માં જમાવટ

રમેલની શુભ શરૂઆત દિપપ્રાગટય કરી કરવામાં આવી હતી

Read More

વડગામના છાપીમાં પાલનપુર સિવિલના દર્દીઓના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ટીપ ટોપ એન્જિનિયરિંગ દ્વારા આયોજિત કેમ્પમાં ૩૫ થી વધુ બોટલ એકથી કરાઈ

Read More

શ્રીલંકામાં યોજાનાર આંંતરરાષ્ટ્રીય યુવા મહોત્વસમાં થરાદના પ્રતિક બેચાણીએ ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું

શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે ભારતના પ્રતિક બેચાણી અને તેમની ટીમની પ્રશંસા કરી

Read More

અમદાવાદ સહિત રાજ્યમાં પારો હજુ પણ વધે તેવા સંકેત

કંડલા એરપોર્ટ ખાતે પારો ૪૩.૮ ઃ લોકો ભારે હેરાન

Read More

રોડ શો, શÂક્ત પ્રદર્શન બાદ મોદી ઉમેદવારી પત્ર ભરશે

વર્ષ ૨૦૧૪ની જેમ ઉમેદવારીપત્ર ભરતા પહેલા લંકાથી દશાશ્વરમેઘ ઘાટ સુધી રોડ શો ઃ વિશ્વનાથના દર્શન કરશે

Read More

થરાદ તાલુકાના રાજકોટ ગામમાં પીવાના પાણીના ફાંફા

ગામમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીનો થતાં ગામમાં પાણી વગર ૨ ગાયો મરી જવાનો સરપંચનો દાવો

Read More

વિશ્વ આરોગ્ય દિવસ ની અનોખી ઉજવણી કરતી પાલનપુર ની જીવલક્ષ્મી સંસ્થા

વિશ્વઆરોગ્ય દિવસ ની અનોખી ઉજવણી કરતી પાલનપુર ની જીવલક્ષ્મી સંસ્થા. જીલ્લાના એચ. આઈ. વી. ગ્રસ્ત વિધાર્થીઓ અને વાલીઓ સાથે વિશ્વ આરોગ્યદિન ની ઉજવણી કરી

Read More

મેરિયોટ્ટ ઇન્ટરનેશનલ ઇન્ક દ્વારા ફૂડ ટ્રક-મેરિયોટ્ટ લોન્ચ

મેરિયોટ્ટ ઇન્ટરનેશનલ ઇન્ક દ્વારા ફૂડ ટ્રક-મેરિયોટ્ટ લોન્ચ ફૂડ ટ્રક શહેરમાં ૭મી અને ૮મી દરમિયાન શહેરીજનોને સ્વાદિષ્ટ વાનગીઓ પીરસશે ઃ લોન્ચીંગમાં સૈફઅલી ખાન

Read More

રાધનપુર-હારીજમાં વિજય રૂપાણીની જાહેર સભા

રાધનપુર-હારીજમાં વિજય રૂપાણીની જાહેર સભા

Read More

ઇ.સ.૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામનો અંગ્રેજ યોધ્ધો

ઇ.સ.૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામનો અંગ્રેજ યોધ્ધો

Read More

તાલેગંજ પ્રાથમિક શાળા માં ધોરણ ૮ના બાળકો ની વિદાય

તાલેગંજ પ્રાથમિક શાળા માં ધોરણ ૮ના બાળકો ની વિદાય

Read More

વડગામના લીંબોઈમાં આવેલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગ્રેજ્યુએશન ડે ઉજવાયો

વડગામના લીંબોઈમાં આવેલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગ્રેજ્યુએશન ડે ઉજવાયો

Read More

વાવની કુંડાળીયા પ્રા.શાળામાં ઈન્ડિયન એરફોર્સના જવાનોનો સન્માન સમારોહ યોજાયો

વાવની કુંડાળીયા પ્રા.શાળામાં ઈન્ડિયન એરફોર્સના જવાનોનો સન્માન સમારોહ યોજાયો

Read More

અગ્રગણ્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ઊંઝા ખાતે ભાજપ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકાયું

અગ્રગણ્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ઊંઝા ખાતે ભાજપ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકાયું

Read More