નેસડા હનુમાનદાદા જવા પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 08:08:35
  • Views : 449
  • Modified Date : 2019-04-13 08:08:35

ડીસા દરવર્ષની જેમ  આ વર્ષે પણ કાન્તાબેન શંકરલાલ મોદી (પથ્થરવાળા) પરિવાર દ્વારા નવા નેસડા રસાણીયા હનુમાનદાદા જવા માટે પગપાળા સંઘનું સુંદર આયોજન કરવામાં આવ્યું જે સંઘમાં સમાજના લગભગ પચાસજેટલા ભાઈ બહેનો આ પગપાળા સંઘમાં મિત્ર પરિવાર દ્વારા જાડાયા ત્યાં સુંદર ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. તેમાં સમાજના તથા દરેક સમાજના ભાઈ બહેનો આ યજ્ઞ  આહુતી આપી પોતાની ધન્યતા અનુભવી આ પ્રસંગે ચંદુભાઈ એ.ટી.ડી. (રાષ્ટ્રય પારીતોષિક ચિત્ર શિક્ષક) ડીસા દ્વારા નેસડા મહંતશ્રી નેપાળી બાપુને ‘‘ચકલી ઘર’’ તથા પાણીના કુંડાઓ જેના ઉપર ‘‘મત મારો અધિકાર છે’’ હું ચોક્કસથી મતદાન કરી’’ જેવા સ્લોગન ચિત્રો દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જગદીશભાઈ પથ્થરવાળા (કરીયાણા મરચન્ટ એશોસિયેશન પ્રમુખ)  એ જણાવ્યુ કે આ જીવદયાનો મેસેજ તથા મતદાન જાગૃતતાનો મેસેજ સમાજમાટે ખૂબ જ ઉપયોગી થશે. આ સુંદર કાર્ય કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી.


Download Our B K News Today App



Related News