Letest News
અમીરગઢ તાલુકામાં રોડ નહીં તો વોટ નહીંની ચિમકી
ગ્રામજનો દ્વારા રેલી નીકાળી વિરોધ દર્શાવ્યો
અમીરગઢ પંથકમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ
ભાજપ ઉમેદવાર પરબત પટેલ દ્વારા લોક સંપર્ક કાર્યક્રમ શરૂ કરાયો છે.
દિયોદર તાલુકામાં એલ.ઈ.ડી. પ્રકાશના નામે લાખોના ધુમાડાના ગોટેગોટા
વરસે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ તાલુકા કક્ષાએ ફાળવાય છે
કોંગ્રેસના શાસનથી જનતા કંટાળી છે ઃ પરથીભાઇ ભટોળ
પરથીભાઈનું શરીર કોંગ્રેસમાં પણ મન હજી ભાજપમાં
ધાનેરામાં અધિકારીઓ દ્વારા ભ્રષ્ટ્રાચારથી થયું રાયડા ખરીદીનું ઉદ્ઘાટન
પ્રથમ દિવસે લેવામાં આવેલ ફોર્મના થપ્પાઓ પડ્યા છે ધાનેરામાં
કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ ની જીભ લપસી: કોંગ્રેસ થી પ્રજા કંટાળી ગઈ છે
કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ ની જીભ લપસી: કોંગ્રેસ થી પ્રજા કંટાળી ગઈ છે
મહેસાણા ચાણસ્મા હાઈવે પર રીક્ષા સવાર બે વ્યક્તિ ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા એક વ્યક્તિ સારવાર દરમિયાન મોત મહેસાણા- ચાણસ્મા હાઈવે પર અકસ્માત
મહેસાણા ચાણસ્મા હાઈવે પર રીક્ષા સવાર બે વ્યક્તિ ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા એક વ્યક્તિ સારવાર દરમિયાન મોત મહેસાણા- ચાણસ્મા હાઈવે પર અકસ્માત
ઇતિહાસમાં આજનો દિવસ #8th_April
ઇતિહાસમાં આજનો દિવસ #8th_April
ગઢ કેળવણી મંડળ શાળા સંકુલમાં પક્ષીઓ માટે પાણીના કુંડા નુ વિતરણ કરાયુ .
ગઢ કેળવણી મંડળ શાળા સંકુલમાં પક્ષીઓ માટે પાણીના કુંડા નુ વિતરણ કરાયુ .
વાવ તાલુકાની વજીયાસરા પ્રા.શાળામાં વિદાય સમારંભ યોજાયો
બાળકો અને શિક્ષકોની આંખો ભરાઈ આવી હતી.
કાંકરેજનાં કસરા મુકામે સંત મેળાવડામાં ભજન સત્સંગની રમઝટ જામી
સંતો-ભક્તો દ્વારા સમગ્ર રાત ભજન-સત્સંગની ભારે રમઝટ જમાવવામાં આવી હતી.
પાલનપુર બારડપુરામાંથી ત્રણ જુગારીયાને પકડી પાડતી પાલનપુર પૂર્વ પોલીસ
જુગાર ધારા કલમ ૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે .
વડગામના મોરિયા પ્રા. શાળામાં નિવૃત્ત થતાં શિક્ષકનો ભાવ દર્શન કાયર્ક્રમ યોજાયો
શિક્ષક તરીકની ફરજ બજાવતા જસવંતસિંહ અગરસિંહ રાઠોડ વય નિવૃત્ત થતા તેમનો ભાવ દર્શન ભાવ દર્શન કાર્યક્રમ યોજાયો હતો.
થરાદ ખાતે સુંઘલ ટ્રસ્ટ ખાતે ચામુંડા માતાજીનો પાટોત્સવની ઉજવણી કરાઈ
કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર પરથીભાઈ ભટોળે થરાદ ખાતે આવી ચામુંડા માતાના દર્શન કરી પ્રચારના શ્રીગણેશ કર્યા
સાદપુરા પ્રા. શાળામાં શુભેચ્છા સમારંભ યોજાયો
ગામ તથા શાળાનું નામ રોશન કરવા જણાવ્યું.
વિશ્વ આરોગ્ય દિવસની અનોખી ઉજવણી કરતી પાલનપુરની જીવલક્ષ્મી સંસ્થા
આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં હેલ્ધી ખોરાક અને ઓનટાઈમ દવાઓ લઈ સ્વસ્થતા કેળવવાની ચર્ચા કરી.
ડીસા તાલુકાના નેસડા ગામે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની મીટિંગ યોજાઈ
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની મીટિંગ હનુમાન દાદાના મંદિરે યોજવામાં આવી હતી.
ચિ.હં.દોશી પે કેન્દ્ર શાળા, ડીસા ખાતે ધો.૮ ના વિદ્યાર્થીઓએ દિક્ષાંત સમારોહ યોજાયો
ધો.૧થી૮ સુધી અભ્યાસના દિવસોને જીવનના અમૂલ્ય દિવસો તરીકે વર્ણવ્યા.
પાલનપુરના ગોળા-અસ્માપુરા ગામે નિવૃત જવાનનું સામૈયું કરાયું
વય નિવૃત થતાં જવાન વતનમાં પરત આવ્યા


