વડગામ તાલુકાના એદરાણા ગામની બાળા ક્રિકેટની રમતમાં સુવર્ણચંદ્રક મેળવીને ગામનું તેમજ સમાજનું ગૌરવ વધાર્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 07:27:45
  • Views : 471
  • Modified Date : 2019-04-13 07:27:45

વડગામ તાલુકાના એદરાણા ગામની એક બાળા ક્રિકેટ મેચની રમતમાં બેટીંગમાં મેદાન મારી જઈને શ્રેષ્ઠ દેખાવ કરીને એનાયત પ્રાપ્ત કરીને શ્રીમાળી સમાજ એદરાણા ગામનું નામ રોશન કર્યુ છે.
તાજેતરમાં ઉન્મેષ સ્પોર્ટ્‌સ ફેસ્ટીવલ ૨૦૧૯ ડીસા ખાતે આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટ  રમતમાં એદરાણા ગામના ચોરસિયા પરિવારની બાળા પિનલ ઈન્દ્રજીતભાઈ ચોરાસિયા (એદરાણા) એ બેટીંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરીને પરિવાર અને તેમજ એદરાણા ગામ અને ગુરૂ બ્રાહ્મણ સમાજનું નામ રોશન કરેલ છે.


Download Our B K News Today App



Related News