Letest News
બોરૂડા પ્રાથમિક શાળામા ધોરણ.૮ નો વિદાય સમારંભ યોજાયો
બોરૂડા પ્રાથમિક શાળામા ધોરણ.૮ નો વિદાય સમારંભ યોજાયો
ધાનેરાના લાલચોક ખાતે મતદાન જાગૃતિ બાબતે સમજ અપાઇ
ધાનેરાના લાલચોક ખાતે મતદાન જાગૃતિ બાબતે સમજ અપાઇ
ઇતિહાસમાં આજનો દિવસ #5_april
ઇતિહાસમાં આજનો દિવસ #5_april
ઈતિહાસમાં આજનો દિવસ #6_April
ઈતિહાસમાં આજનો દિવસ #6_April
સુંઢા પ્રા.શાળામાં ધો.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
સુંઢા પ્રા.શાળામાં ધો.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
સદ્દગુરુ શ્રી મગન માહારાજ અને ખેમીબાની પુણ્ય તિથિ નિમિત્તે ભંડારો અને ભજન સંધ્યા યોજાઈ
સદ્દગુરુ શ્રી મગન માહારાજ અને ખેમીબાની પુણ્ય તિથિ નિમિત્તે ભંડારો અને ભજન સંધ્યા યોજાઈ
બનાસકાંઠા ડીસા માં કન્ટેનર માં આગ લાગી.....
બનાસકાંઠા ડીસા માં કન્ટેનર માં આગ લાગી.....
ડીસા ના આખોલ ઓવર બ્રિઝ પર ની ઘટના....
ડીસા ના આખોલ ઓવર બ્રિઝ પર ની ઘટના....
સૌથી વધુ હિંમતનગર વિધાનસભામાં ૧,૫૬૯ - સૌથી ઓછા ઈડર વિધાનસભા વિસ્તારમાં ૧,૨૧૭ દિવ્યાંગ મતદારો
સાંકેતિક ભાષામાં મતદાનની અપીલ કરતા રાજ ત્રિવેદી ઃ જિલ્લામાં દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ૩૨૬ વ્હીલચેર તથા ૧૦૧ સહાયકો ઉપલબ્ધ કરાશે ઃ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણા ડી.કે.
ચૂંટણી જીતવા ગુજરાતની ૨૬ સીટો જીતવાનું લક્ષ્યગુજરાતમાં બી.જે.પી.એ ૪૦ સ્ટાર પ્રચારકો મેદાને ઉતર્યા
૨૦૧૯ નું આ યુદ્ધ જીતવા માટે ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતની ૨૬ બેઠકો મહત્વનો સિંહ ફાળો આપશે
માવજીભાઈ પટેલનો ઈશારો ભાજપ તરફ
ર૦૧૭-વિધાનસભામાં-કોંગ્રેસે-ટિકીટ-ન-આપતાં-અપક્ષ-ચૂંટણી-લડ્યા
કાંકરેજ તાલુકાની શાંતિનગર (તાણા) પ્રા.શાળામાં શુભેચ્છા સમારંભ યોજાયો
શાળાના આચાર્ય વિષ્ણુભાઈ સી.વાઘેલાએ તથા આવેલ મહેમાનઓએ વિદાય લેતા બાળકોને પ્રેરણારૂપ માર્ગદર્શન તથા જીવનમાં આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી
પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભીની સિધ્ધપુર તાલુકાના વિવિધ ગામોમાં જાહેર સભાઓ
આ જાહેર સભામાં વક્તાઓ દ્વારા સરકાર દ્વારા કરવામાં આવેલા વિવિધ વિકાસ કામોથી અવગત કરાવી ભારતીય જનતા પાર્ટીના ઉવમેદવારને મત આપવાની અપીલ કરી હતી
સિધ્ધપુર ખળી ચોકડી પાસે કારે ટક્કર મારતા સાયકલ સવાર વૃધ્ધનું મોત
ઘટનાસ્થળેથી ૧૦૮ ને જાણ કરતા તેઓએ તેમને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
એલ.સી.બી. સાબરકાંઠાએ ૧૩ જુગારીયાઓને ઝડપ્યા
કૃણાલ પ્રદિપભાઇ રાવલનાઓ બહારથી પોતાના રહેણાંક ઘરમાં કેટલાંક માણસોને બોલાવી નાળ કાઢી તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમાડે છે.
નાસતો ફરતો આરોપી ઝડપાયો
કાયદેસરની કાર્યવાહી ડિસ્ટ્રીક્ટ કોર્ટ પાલનપુર ખાતે કરવામાં આવશે.
ડીસા ઝેરડા ત્રણ રસ્તા નજીક બે ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત
ટેલરના કંડકટરને માથાના ભાગે ગંભીર ઇજા થતા નિપજ્યુ મોત
શક્તિપીઠ અંબાજીમાં " ચૈત્રી નવરાત્રી" નો આજથી પ્રારંભ
નવ દિવસ સુધી શક્તિની ઉપાસના કરવા માતાજીના ભક્તો અંબાજી તીર્થ સ્થળમાં ઉમટશે
નરેન્દ્ર મોદી ૧૦મીએ ગુજરાતમાં આક્રમક ચૂંટણી પ્રચાર માટે તૈયાર
અમિત શાહ આજે અમદાવાદમાં બે તબક્કામાં ભવ્ય રોડ શો કરશે ઃ વેજલપુર અને સાબરમતી વિધાનસભામાં લોકસંપર્ક-રેલી યોજાશે ઃ કાર્યકરો ઉત્સાહિત


