ડીસા મોદી સમાજનું ગૌરવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 07:21:52
  • Views : 452
  • Modified Date : 2019-04-13 07:21:52

ડીસાના વતની અને હાલમાં અમદાવાદ ખાતે નોકરી કરતા  હેમંતકુમાર રસીકલાલ કાનુડાવાલાના સુપુત્ર આર્યન હેમંતકુમાર કાનુડાવાલા જેઓ ઉસ્માનપુર ખાતે આવેલ વિદ્યાનગર માધ્યમિક શાળામાં ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષામાં શાળામાં પ્રથમ નંબર આવવા તેમજ દરેક વિષયોમાં સારા ગુણ મેળવી તેમજ શાળાની દરેક પ્રવૃત્તિમાં સારો દેખાવ કરવા બદલ તાજેતરમાં ઉસ્માનપુરા ખાતે આવેલ વિદ્યાનગર માધ્યમિક શાળામાં પ્રિન્સિપાલ દ્વારા એલ.આઈ.સી. સ્ટુડન્ટસ ઓફ ધ યર ૨૦૧૮ ટ્રોફી તેમજ સન્માન મેળવી ડીસા મોદી સમાજ તેમજ શાળાનું ગૌરવ વધારતા મોદી સમાજમાં આનંદની લાગણી સાથે અભિનંદન પાઠવવામાં આવેલ.
 

Download Our B K News Today App



Related News