ડીસાના ધારાસભ્યએ જૈન મુનિના આશીર્વાદ લીધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 05:53:37
  • Views : 480
  • Modified Date : 2019-04-20 05:53:37

ડીસા આદીનાથ સોસાયટી ખાતે આવેલ ઉપાશ્રયમાં પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય મુનીચંદ્ર સુરીશ્વરજી મહારાજાના આશીર્વાદ લેવા માટે ડીસાના ધારાસભ્ય  શશીકાંતભાઈ પંડ્યા પધાર્યા હતા. જ્યાં ડીસા જૈન સંઘના અગ્રણીઓ અને ઓળીના લાભાર્થી જીરાવલા પરિવાર દ્વારા ધારાસભ્યનું સન્માન કરવામાં આવ્યું હતું.


Download Our B K News Today App



Related News