ભાજપાના ઉમેદવાર પરબતભાઇ પટેલનો ધાનેરામાં વિશાળ રોડ શો યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 05:46:03
  • Views : 526
  • Modified Date : 2019-04-20 05:46:03

લોકસભાની ચૂંટણીનું  પ્રચારકાર્ય ચરમસીમા પર છે ત્યારે  ભારતીય જનતા પાર્ટીના લોકપ્રીય ઉમેદવાર  પરબતભાઇ પટેલે  ધાનેરા શહેરમાં રોડ શો યોજીને પ્રચારકાર્ય વેગવંતુ બનાવેલ. યુવાનો સાથેની વિશાળ જનમેદની સાથે  પરબતભાઇ શુક્રવારે ધાનેરા નગરના માર્ગો પર રોડ-શો મારફતે પ્રજાને મળ્યા હતા. તેમની સાથે ડીસા માર્કેટના ચેરમેન  માવજીભાઇ દેસાઇ અને સ્થાનિક અગ્રણીઓ જોડાયા હતા. 


Download Our B K News Today App



Related News