પતિ આનંદે બાંધી સોનમનાં બૂટની દોરી, લોકો એ પૂછ્યું, શું પ્રેગ્નેન્ટ છે પત્ની?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 06:39:25
  • Views : 555
  • Modified Date : 2019-04-20 06:39:25

પોતાનાં જૂતાનાં સ્ટોરનાં ઉદ્ધાટનમાં પહોંચેલા આનંદ આહૂજા અને પત્ની સોનમ કપૂરને બૂટની લેસ બાધવા માટે ઝુકવા ન દીધી. આ તસવીરને જોઇને લોકો સોશિયલ મીડિયા પર અનુમાન લગાવવા લાગ્યા છે કે શું સોનમ પ્રેગ્નેન્ટ છે?થોડા દિવસ પહેલાં જ દીપિકા પાદુકોણ અને અનુષ્કા શર્માની પ્રેગ્નેન્સીની અફવા ઉડી હતી. હવે આ લિસ્ટમાં સોનમ કપૂરનું નામ પણ જોડાઇ ગયુ છે. અને સોનમની આ તસવીરથી આ વાતો વદુ થઇ રહી છે.પોતાની કંપનીનાં શૂ સ્ટોરનાં ઉદ્ધાટન માટે આનંદ અને સોનમ પહોચ્યા હતાં. સોનમે જ્યારે પગમાં આ નવાં બૂટ પહેર્યા તો આનંદે તેની દોરી બાંધવા નીચે ન ઝુકવા દીધી અને પોતે ઘુંટણીએ બેસીને બુટની દોરી બાંધીઆ તસવીર બાદ એવી વાતો થઇ રહી છે. કે, આ કપલ વચ્ચે પ્રેમની નિશાની છે તો ઘણાંએ તેમાં ખુશખબરીનાં અનુમાન પણ લગાવી દીધા છે.આનંદ અને સોનમનાં લગ્ન ગત વર્ષે 8 મેનાં રોજ થયા હતાં. એક ભવ્ય સમારંભમાં તેમણે લગ્ન કર્યા હતાં. સોનમે એક ઇન્ટરવ્યૂંમાં કહ્યું હતું કે, તે અને આનંદ પરિવારમાં બાળકોનાં સ્વાગત માટે તૈયાર છે

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 119