ડીસા તાલુકાના ભીલડી મંથકમાં નવી ભીલડી સોપલા, ખેંટવા, અને મોટી ઘરનાળ ખાતે હનુમાન જ્યંતિ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 05:53:31
  • Views : 624
  • Modified Date : 2019-04-20 05:53:31

ડીસા તાલુકાના ભીલડી મંથકમાં નવી ભીલડી સોપલા, ખેંટવા, અને મોટી ઘરનાળ ખાતે હનુમાન જ્યંતિ યોજાઈ.  જેમાં હાલ ભીલડી ખાતે આવેલા ઈચ્છા પૂર્ણ હનુમાન મંદિર ખાતે શાસ્ત્રી લાલજીભાઈ અને સોપલા ખાતે હનુમાન જ્યંતિ નિમિત્તે રોકડીયા ખાતે યુવક મંડળ દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન થયુ હતું. ડીસા તાલુકા ભાજપના ઉપપ્રમુખ દેસાઈ બાબુભાઈ માલાભાઈ (નાની ઘરનાળ) તેમજ હવન અને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી.



Download Our B K News Today App



Related News