સરસ્વતી તાલુકાના ખારેડા ગામે શનિવારના રોજ મહાકાળી માતાના મંદિર પરિસરમાં હવન યજ્ઞ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-21 06:10:32
  • Views : 531
  • Modified Date : 2019-04-21 06:10:32

સરસ્વતી તાલુકાના ખારેડા ગામે શનિવારના રોજ મહાકાળી માતાના મંદિર પરિસરમાં હવન યજ્ઞ યોજાયો હતો. હવન યજ્ઞના આચાર્યપદે રમેશભાઇ દવે, ભરતભાઈ જોષી સમૌ નિવાસી હાજર રહી મંત્રોચ્ચાર વિધી કરી હતી.  હવન યજ્ઞમાં અભેસિંગજી મેવાજી ઠાકોર માસુગજી ભગતે આહુતિ આપી હતી. આ પ્રસંગે મહંત શ્રી શાંતિપુરી બાપુ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


Download Our B K News Today App



Related News