કાંકરેજ તાલુકાના થરા ખાતે તખતપુરામાં સધીમાની રમેલ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-21 06:06:28
  • Views : 486
  • Modified Date : 2019-04-21 06:06:28

કાંકરેજ તાલુકાના થરા ખાતે તખતપુરામાં સધીમાની રમેલ યોજાઈ. આ પ્રસંગે ઘણાં બધા લોકોએ હાજરી આપી. દેસાઈ મગનભાઈ કલ્યાણભાઈ, લીલાભાઈ ગણેશભાઈ દેસાઈ, મફાભાઈ દેસાઈ, પીરાભાઈ દેસાઈ, જામાભાઈ લાલભાઈ દેસાઈ જુધારભાઈ  જવાનભાઈ ઘાંઘોસ, ગુલાબખાન રસુલખાન પઠાણ, દુર્ગાસિંહ માધુભા વાઘેલા, રોજનસિંહ અમરસિંહ વાઘેલા, ઝેણુભા હવુભા વાઘેલા, ગીરીશભાઈ અમરતભાઈ સુથાર વગેરે ભક્તોએ હાજરી આપેલ.        


Download Our B K News Today App



Related News