પાકિસ્તાન શાં માટે 'રૂહ અફઝા'ને વાઘા બોર્ડર રસ્તે જ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-09 12:20:12
  • Views : 594
  • Modified Date : 2019-05-09 12:20:12

 પાકિસ્તાની કંપની હમદર્દે ભારતમાં રૂહ અફઝાની આપૂર્તિ માટે નવી ઓફર મૂકી છે. કંપનીએ આ પ્રસ્તાવ પવિત્ર મુસ્લિમ રમજાન દરમિયાન ગરમીમાં તાજગી લાવનારા આ શરબતની અછત બાદ મૂક્યો છે. પાકિસ્તાનના મુખ્ય કાર્યકારી ઉસ્મા કુરૈશીએ રૂહ અફઝા શરબતને વાઘા સરહદેથી ભારતમાં મોકલવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે. તેમના  એક ટ્વિટ  કરીને તેમણે કહ્યું કે, "અમે આ રમજાન દરમિયાન ભારતમાં રૂહ અફઝા તથા રૂહ અફ્ઝાગોની આપૂર્તિ કરી શકીએ છીએ. જો ભારત સરકાર તરફથી મંજૂરી મળે તો અમે વાઘા બોર્ડરથી ટ્રકોને સરળતાથી મોકલી શકીએ છીએ."

Download Our B K News Today App



Related News